ભારતને Corona Vaccine અપાવનાર અદાર પૂનાવાલાની પત્ની ઉડાવી દેશે આપના હોશ

તમામ સેલેબ્રિટીની પાર્ટીમાં જોવા મળતી નતાશા પૂનાવાલા વેક્સીન કિંગ સાઈરસ પૂનાવાલાના પુત્ર અદાર પૂનાવાલાની પત્ની છે. હાલમાં જ નતાશા અમૃતા અરોરાની હાઉસ પાર્ટીમાં મલ્ટીકલર ડ્રેસમાં જોવા મળી.

ભારતને Corona Vaccine અપાવનાર અદાર પૂનાવાલાની પત્ની ઉડાવી દેશે આપના હોશ

નવી દિલ્હીઃ તમે જ્યારે પણ કોઈ મોટા સ્ટારની ઈનસાઈડ પાર્ટીને જોઈ હશે તો તેમા એક ગ્લેમરસ ચેહરો તો જોયો જ હશે. આ ચહેરો ના તો કોઈ બોલીવુડ સ્ટારનો છે. ના તો કોઈ કલાકારનો. આ ગ્લેમરસ ચહેરો નતાશા પૂનાવાલાનો છે.

તમામ સેલેબ્રિટીની પાર્ટીમાં જોવા મળતી નતાશા પૂનાવાલા વેક્સીન કિંગ સાઈરસ પૂનાવાલાના પુત્ર અદાર પૂનાવાલાની પત્ની છે. હાલમાં જ નતાશા અમૃતા અરોરાની હાઉસ પાર્ટીમાં મલ્ટીકલર ડ્રેસમાં જોવા મળી.

Image preview

નતાશા સેલેબ્રિટી તો નથી પરંતુ તે કરે શું છે, ક્યારેય આપે વિચાર્યુ છે. નતાશા સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલાના પત્ની છે. અદાર પૂનાવાલા વિશ્વભરમા પ્રખ્યાત છે પરંતુ નતાશા તેમની પત્ની છે તો ખુબ ઓછા લોકો જાણે છે. આપને જણાવી દઈએ કે ભારતમાં બનેલી કોરોનાની બે વેક્સીનમાંથી એક સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવીશીલ્ડ છે. કંપનીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીની રિસર્ચ પર વેક્સીનને વિક્સિત કરી છે અને ના માત્ર ભારતમાં પણ દુનિયાભરમાં લોકોને કોરોનાથી બચાવ્યા છે.

Image preview

નતાશા ખુદ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની નિદેશકના રૂપમાં કામ કરે છે. ગ્લેમરસ અને સ્ટાઈલિશ નતાશાની અદાર સાથે લંડનમાં પ્રથમ મુલાકાત થઈ હતી. નતાશાએ સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે. તો અદારે પણ લંડનની વેસ્ટમિંસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે.  અને બંનેની ત્યાં જ મુલાકાત થઈ. બંનેએ 2006માં લગ્ન કર્યા. તેમના લગ્નમાં કેટલાક રાજનેતાઓ પણ આવ્યા હતા.

Image preview

નતાશ સોશિયલ મીડિયામાં વધુ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર નતાશાના લગભગ 5.83 લાખ ફોલોઅર્સ છે. નતાશા બોલીવુડ પાર્ટીથી લઈને ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રા માટે રેંપ વોક પણ કર્યો છે. નતાશા કરીનાના ગર્લ્સ ગેંગનો ભાગ છે. નતાશા કરીના કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરાની ખાસ ફ્રેન્ડ છે. મોટા ભાગે નતાશા પુણેમાં રહે છે પરંતુ મિત્રોન મળવા માટે મુંબઈ જતી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news