રાજકોટ: પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવનો આજે આઠમો દિવસ, 600 કૂંડીય યજ્ઞનું આયોજન

પ્રમુખ સ્વામી જન્મજયંતી મહોત્સવનો આજે આઠમો દિવસ છે. આજે 600 કૂંડીય યજ્ઞનું પણ આયોજન  કરવામાં આવ્યું છે. વિશ્વ શાંતિ યજ્ઞનો આજે છેલ્લો દિવસ છે. 

રાજકોટ: પ્રમુખસ્વામી જન્મજયંતી મહોત્સવનો આજે આઠમો દિવસ, 600 કૂંડીય યજ્ઞનું આયોજન

રાજકોટ: પ્રમુખ સ્વામી જન્મજયંતી મહોત્સવનો આજે આઠમો દિવસ છે. આજે 600 કૂંડીય યજ્ઞનું પણ આયોજન  કરવામાં આવ્યું છે. વિશ્વ શાંતિ યજ્ઞનો આજે છેલ્લો દિવસ છે. 

500 એકરની વિશાળ જગ્યામાં તૈયાર થયું ‘સ્વામિનારાયણ નગર’

અત્રે જણાવવાનું કે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી 5 ડિસેમ્બર થી રાજકોટમાં આરંભ થયેલો છે. જેને લઇ તારીખ 5 થી 15 ડીસેમ્બર સુધી રાજકોટ શહેર પરોપકાર, સેવા અને શાશ્વત આનંદના રંગે રંગાતું જોવા મળી રહ્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં મહોત્સવ શરૂ થઇ ગયો છે.

વિદેશથી લોકો આવી રહ્યા છે દર્શનાર્થે

પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 98મોં જન્મ જયંતિ મહોત્સવ રાજકોટ મોરબી હાઇવે પર માધાપર બાયપાસ નજીક ૫૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં તૈયાર કરવામાં આવેલ ‘સ્વામિનારાયણ નગર’માં ખૂબ જ ભાવભેર અને ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. 

પરોપકાર, સેવા, શાશ્વતના રંગે રગાયું રાજકોટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news