અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, વડોદરાના યુવક પર ત્રણ લોકોએ કર્યું ફાયરિંગ

અમેરિકામાં ભારતીયોની હત્યાની ઘટના અવાર-નવાર બનતી રહે છે. 

  અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, વડોદરાના યુવક પર ત્રણ લોકોએ કર્યું ફાયરિંગ

વડોદરાઃ અમેરિકામાં વધુ એક ગુજરાતી યુવકની હત્યા કરી દેવાઈ છે. ત્રણ હબસીઓએ યુવકને ત્રણ ગોળીઓ ધરબી મોતને ઘાટ ઉતારી દીધો. યુવક પોતના પરિવાર સાથે શોપિંગ કરવા ગયો હતો. ત્યારે જ ત્રણ હબસીઓએ તેના પર અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. યુવક મુળ વડોદરાના વાડી વિસ્તાર રહેવાસી છે અને છેલ્લા 20 વર્ષથી અમેરિકાના એટલાન્ટા જ્યોરજિયામાં ગેસપંપ અને સ્ટોર ચલાવતો હતો. તો બીજી તરફ યુવકની હત્યાના પગલે તેના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news