વિકાસના વાયદા વચ્ચે વરવી વાસ્તવિકતા! બમણી આવકની ગુલબાંગો વચ્ચે દેવું કરવા મજબૂર જગતનો તાત

એક તરફ ગુજરાતમાં વિકાસના મસમોટા દાવાઓ થઈ રહ્યાં છે. ખેડૂતોની આવક બમણી કરવાની પણ સરકાર સતત વાતો કરી રહી છે અને મોટા મોટા દાવાઓ પણ આ અંગે થઈ રહ્યાં છે. જેકે, વાસ્તવિકતા જાણવી હોય તો તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.

વિકાસના વાયદા વચ્ચે વરવી વાસ્તવિકતા! બમણી આવકની ગુલબાંગો વચ્ચે દેવું કરવા મજબૂર જગતનો તાત

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા હંમેશા વિકાસની વાતો અને વિકાસની રાજનીતિના દાવા કરવામાં આવે છે. જોકે, જાણીને નવાઈ લાગશે પણ વરવી વાસ્તવિકતા કંઈક અલગ જ છે. બમણી આવકની ગુલબાંગો વચ્ચે ગુજરાતના સંખ્યાબંધ ખેડૂતો દેવું કરવા મજબૂર થયા હોવાનું સામે આવ્યું છે.  એક કડવી હકીકત એવી પણ સામે આવી છેકે, ગુજરાતમાં કુલ ૪૭.૫૧ લાખ ખેડૂતો દેવાદાર છે. દરેકના માથે ૫૭ હજારનું દેવું છે.

એક તરફ, ખેડૂતોની આવક બમણી થશે તેવી ડીંગો પાકના પોષણક્ષમ હાંકવામાં આવી રહી છે જયારે બીજી તરફ, કડવી વાસ્તવિકતા આર્થિકસ્થિતી ભાવો ય મળતા નથી. આ કારણોસર ખેડૂતોની ડામાડોળબની રહી છે. વિકસીત રાજ્ય ગુજરાતમાં જગતનો તાત દિનેદિને દેવા તળે દબાઇ રહ્યો છે. આજે કુલ મળીને ૪૭.૫૧ એછેકે, લાખ ખેડૂતો દેવાના બોજ તળે દબાયેલાં સ્થિતી એવી નિર્માણ થઇ છેકે, ખેડૂતો ખેતી કરવા માટે યલોન છે.ટૂંકમાં, ગુજરાતમાં પ્રત્યેક ખેડૂતના માથે ૫૭ હજારનું દેવું છે. રાજ્યમાં લાખો ખેડૂતોએ ખેતી કરવા માટે કુલ મળીને એક થ લાખ કરોડની લોન લીધી, હવે ખેતી કરવી ય મોંઘી બની

ખેડૂતો આજે અનેક પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છે. તેનું કારણ એછેકે, બિયારણ, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર સહિત ખેતીલક્ષી બધીય ચીજવસ્તુઓ મોંઘી બની આત્મહત્યા કરી છે. છે. આ ઉપરાંત અત્યારે તો એવી સ્થિતી છેકે, ખેત મજૂરી વધુ ચૂકવવા છતાંય ખેત મજૂરો ય મળતા નથી. ખેડૂતોને હવે ખેતમજુરી પણ પોષાય તેમ નથી. પરિસ્થિતી એવી નિર્માણ થઇ છેકે, અયોગ મહેનતના અંતે પાક ઉત્પાદન થયા બાદ ખેડૂતોને તેના પોપણક્ષમ ભાવો મળતા નથી. ખેડૂતોને પાકની પડતર કિંમતસુધ્ધાં મળતી નથી પરિણામે તેઓ દેવાના બોજ હેઠળ દબાઈ જાય છે.

કેટલાંક રાજ્યોએ રાજકીય લાભ મેળવવા ખાતર ખેડૂતોની લોન માફ કરવા તૈયારી દર્શાવી છે. તો કેન્દ્ર સરકારે વચન આપ્યું હતુંકે, વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે પણ તેવું થયું. નપી. બલ્કે ખેડૂતો દેવાદાર બનવા મજબૂર છે. બન્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલ્પના મતે, ગુજરાતમાં કુલ મળીને ૪૭.૫૧ લાખ ખેડૂતોના માથે દેવુ છે. રાજ્યના ખેડૂતોએ

ખાનગી અને સરકારી બેંકો પાસેથી કુલ ૧ લાખ કરોડની ખેતીલક્ષી લોન લીધી છે. ખેડૂતોથી કુદરત પણ રૂઠી હોય તેમ લાગી રહ્યુ છે. કેમકે, આ વખતે બિપોરીયા | વાવાઝોડાએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખેતી- પ બાગાયતી પાકનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો.આટલુ ઓછુ હોય તેમ ભારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને આર્થિકનુકશાન ભોગવવાનો વારો આવ્યો. સરકારની સહાય સામે ખેડૂતોનું નુકશાન ઘણુ મોટુ છે.આમ, ખેડૂતોની આર્થિક દશા દંપનીય બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news