ગુજરાતભરમાં 16થી 20ની વચ્ચે કંઈક નવું થશે! આ આગાહીથી લોકો થથરી ગયા, જાણો વિગતે

Gujarat Weather Forecast 2023: ચરોતરમાં શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમાં વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જોકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે.

ગુજરાતભરમાં 16થી 20ની વચ્ચે કંઈક નવું થશે! આ આગાહીથી લોકો થથરી ગયા, જાણો વિગતે

Gujarat Weather 2023: ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય પણ વાતાવરણમાં સતત પલટો જણાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે માવઠું. માત્ર માવઠું જ નહીં રીતસર ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ અને કરા પણી પડી શકે છે. ભરશિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીને અહેસાસ થઈ રહ્યો છે. તો વળી એક જ દિવસમાં સાંજ પડતા વાદળછાયું વાતાવરણ પણ ઉભરી આવે છે. આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી કરવું પણ અઘરું પડી ગયું છે. એવામાં થઈ છે એક અઘરી આગાહી. 

ગુજરાતમાં આ તારીખથી ગાત્રો થીજવતી ઠંડી પડશેઃ
હવામાન વિભાગે જણાવ્યું છેકે, અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો ૨૨-૨૩ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે. ડિસેમ્બરનું અંતિમ સપ્તાહ પણ હવામાન પલ્ટાવાળું રહે અને વાદળવાયું, માવઠા જેવું રહશે. જાન્યુઆરી માસ પણ ઠંડો રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. સામાન્ય રીતે અરબ સાગરમાં ડિસેમ્બરમાં ક્યારેક જ સાયકલોન બને છે. ૧૮૯૧થી ૧૯૬૦ સુધીમાં જોઈએ તો ડિસેમ્બર માસમાં અરબ સાગરમાં ત્રણ ચક્રવાત બન્યા હતા જેમાંથી એક જ મજબૂત હતું. વળી અલ નીનોના કારણે પણ ઠંડી ઓછી રહી હોય તેવું જણાય છે. ડિસેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ રહેશે.

માવઠાની સિસ્ટમ રચાશેઃ
ચરોતરમાં શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમાં વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જોકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે આણંદ-ખેડા જિલ્લામા ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાવાની શક્યતાઓ હવામાન તજજ્ઞોએ વ્યક્ત હૂરી છે. જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતનો વિષય બની છે.

માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાઈ શકે છેઃ
ચરોતરમાં શિયાળુઋતુ ધીરે-ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોઇ સમયાંતરે ઠંડીમાં વધારા-ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે. જોકે ઠંડીની ઋતુ છતા સર્જાતી જુદી-જુદી સિસ્ટમોને લઇને વાતાવરણમા પલ્ટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે. ત્યારે આણંદ-ખેડા જિલ્લામા ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ રચાવાની શક્યતાઓ હવામાન તજજ્ઞોએ વ્યક્ત હૂરી છે. જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતનો વિષય બની છે.

વિક્ષેપની અસર હેઠળ પાકિસ્તાનમાં વાદળો આવ્યા હોય તેમ જણાય છે અને ધીરે ધીરે તા.૧૬થી ૧૮માં ઉત્તર ભારતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. આથી તા.૧૯ થી ૧૮માં ગુજરાતમાં વાદળો આવી શકે. પરંતુ પશ્ચિમી વિક્ષેષમાં ઘણી ઉંચાઈએ ભેજ હોવો જોઈએ. માત્ર નીચે ભેજ હોય તો ઠંડક વળતા ધુમ્મસ જ થાય છે. હવે ધીરે પીરે એક પછી એક હલકા ભારે પશ્ચિમી વિક્ષેપ આવશે. આ પશ્ચિમી વિક્ષેપની અસર હેઠળ તા.૧૬ થી ૧૮માં હવામાન પલટાય અને તા.૨૩મી ડિસેમ્બર સુધીમાં નાતાલ પૂર્વે માવઠું થવાની શક્યતા રહે. આ માવઠાની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ ભાગ અને છેક ગુજરાતના ભાગ સુધી અસર થવાની શક્યતા રહેશે.

ગાત્રો થીજવતી ઠંડી પડશેઃ
હવામાન વિભાગે જણાવ્યું છેકે, અલ નીનોની અસરના કારણે સમુદ્રનું પાણી પણ ગરમ રહેતું હતું. જેના કારણે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવામાં હતા અને અરબ સાગરમાં પણ હલચલ થવામાં હતી. ગાત્રો થીજવતી ઠંડી અંગે જોઈએ તો ૨૨-૨૩ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ટોચના ભાગમાં ભારે હિમવર્ષા થતા ગુજરાતના ભાગોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી શકે છે.

ઠંડી અંગે અંબાલાલ પટેલે શું કહ્યું?
ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થઈ શકે છે.

23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુંકે, 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. કરા, ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 23મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.

આ 5 દિવસ ગુજરાતને ભરશિયાળે અપાવશે ઉનાળાની યાદ, ઠંડીને બદલે પડશે ગરમી જેવો તાપ
રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રેહશે એવી આગાહી પણ કરવામાં આવી છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ઠંડીની સીઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કુ રહેશે. 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ થી સાત દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી.  તેમજ તાપમાનનો પારો આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે.  તેમજ ન્યૂનતમ તાપમાનનાં પારામાં વધારો થવાની સંભાવનાં છે. હાલ ઠંડીની સીઝન ચાલી રહી છે.  વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાનનો પારો પારો 2 થી 3 ડિગ્રી વધવાની શક્તા છે. 

ગુજરાતે ફરી સહવો પડશે માવઠાનો મારઃ
આ વખતે અરબ સાગરનો ભેજ પણ મળે અને પશ્ચિમી વિક્ષેપની અસર તળે આ ભેજ ભળી જતા ગુજરાતના ભાગો સુધીમાં માવઠું થવાની શક્યતા રહે. ઉત્તર ભારતના ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ અને કરાં સાથે પડવાની શક્યતા રહે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવે. દક્ષિણ ચીન તરફ ચક્રવાતોના કારણે ચીનની બાજુમાં ચક્રવાતોનું નામ અલગ ગણાય છે પણ આ ચક્રવાતના અવશેષ બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news