સાઇરસ મિસ્ત્રીના સમાચારથી સોશિયલ મીડિયા પર છવાઇ શોકની લહેર, #CyrusMistry ટોપ પર છે ટ્રેન્ડ

Cyrus Mistry tribute on Social Media:  સાઇરસ મિસ્ત્રીની કાર સૂર્યા નદી પર બનેલા પુલ પર થયો હતો. સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવતાં જ ગમનો માહોલ છવાઇ ગયો છે. ત્યારબાદ #CyrusMistry ટોપ ટ્રેંડ કરી રહ્યો છે અને લોકો આ હેશટેગ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 

સાઇરસ મિસ્ત્રીના સમાચારથી સોશિયલ મીડિયા પર છવાઇ શોકની લહેર,  #CyrusMistry ટોપ પર છે ટ્રેન્ડ

Cyrus Mistry tribute on Social Media: ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાઇરસ મિસ્ત્રીનું એક રોડ અકસ્માતમાં નિધન થયું છે. આ અકસ્માત લગભગ 3.15 વાગે સર્જાયો હતો જ્યારે સાઇરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઇ જઇ રહ્યા હતા. ઘટના સૂર્યા નદી પર બનેલા પુલ પર સર્જાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે જે કારનો એક્સિડન્ટ થયો તેમાં ચાર લોકો સવાર હતા. આ ઘટનામાં બે કાર ચાલક સહિત બે અન્ય લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને ગુજરાતની એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મીડિયા સાથે વાત કરતાં પોલીસ અધિકારીએ પીટીઆઇને જણાવ્યું હતું કે સાઇરસ મિસ્ત્રીની કાર સૂર્યા નદી પર બનેલા પુલ પર થયો હતો. સોશિયલ મીડિયા પર આ સમાચાર સામે આવતાં જ ગમનો માહોલ છવાઇ ગયો છે. ત્યારબાદ #CyrusMistry ટોપ ટ્રેંડ કરી રહ્યો છે અને લોકો આ હેશટેગ સાથે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 

અહીં જુઓ લોકોના રિએક્શન

— Rajat Gupta (@Rajatgupta199) September 4, 2022

Om Sadgati 🌷 #cyrusmistry

— Anirudh J 🇮🇳 (@Anirudhj12) September 4, 2022

Om Sadgati 🌷 #cyrusmistry

— Anirudh J 🇮🇳 (@Anirudhj12) September 4, 2022

— नीरज सक्सेना 🚩 (@neerajsaxena) September 4, 2022

Rest in Peace Cyrus. pic.twitter.com/YEz7VDkWCY

— Supriya Sule (@supriya_sule) September 4, 2022

— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) September 4, 2022

— Harsh Goenka (@hvgoenka) September 4, 2022

— mubashsharhussain (@mubashshar1) September 4, 2022

— Lakshya Malik (@iamlakshyamalik) September 4, 2022

— ANTRA SINHA (@AntraSinha13) September 4, 2022

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news