નોંધી લો ફટાફટ કેફે જેવી જ ક્રીમી અને ટેસ્ટી કોફી ઘરે બનાવવાની રીત

Creamy And Tasty Coffee: ઘરે મહેમાન આવે ત્યારે જ્યુસ, લસ્સી અને શરબત જેવી વસ્તુઓ બનાવીને તમે કંટાળી ગયા છો તો આજે તમને એક મસ્ત વસ્તુ ઘરે સરળતાથી બનાવવાની રીત જણાવીએ. આ વસ્તુ છે કેફે જેવી જ ક્રીમી કોફી.

નોંધી લો ફટાફટ કેફે જેવી જ ક્રીમી અને ટેસ્ટી કોફી ઘરે બનાવવાની રીત

Creamy And Tasty Coffee: ઘરે મહેમાન આવે ત્યારે જ્યુસ, લસ્સી અને શરબત જેવી વસ્તુઓ બનાવીને તમે કંટાળી ગયા છો તો આજે તમને એક મસ્ત વસ્તુ ઘરે સરળતાથી બનાવવાની રીત જણાવીએ. આ વસ્તુ છે કેફે જેવી જ ક્રીમી કોફી. આજે તમને જણાવીએ કે તમે ઘરે કેફે જેવી જ ક્રીમી કોફી કેવી રીતે બનાવી શકો છો. 

કોફી બનાવવાની સામગ્રી

આ પણ વાંચો:

કોફી પાવડર - 4 ચમચી
ફુલ ક્રીમ દૂધ - 4 કપ
ખાંડ  - 3/4 કપ
ચોકલેટ સીરપ  

કોફી બનાવવાની રીત

સૌપ્રથમ જે ગ્લાસમાં કોફી કાઢવી છે તેમાં ચોકલેટ સીરપ લગાવી તેને ફ્રીજમાં રાખો. હવે અન્ય એક કપમાં 2 ચમચી નવશેકું પાણી લેવું તેમાં કોફી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. થોડીવાર બાદ તેમાં દૂધ, ખાંડ અને આઈસ ક્યુબ ઉમેરી મિક્સરમાં ચર્ન કરો. 5થી 10 મિનિટ તેને ચર્ન કર્યા બાદ ફ્રીજમાં રાખેલા ગ્લાસમાં તેને રેડી સર્વ કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news