PICS: આમિર ક્યાં પહોંચ્યો પરિવાર સાથે? જાણવા કરો ક્લિક
PICS: Aamir Khan spotted with son Junaid and daughter Ira along with Kiran Rao
1/7
આમિર ખાન પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ અલગ રાખી છે. જોકે હાલમાં તે પત્ની કિરણ રાવ અને બંને બાળકો સાથે મંબઈના મહેબૂબ સ્ટુડિયોમાં જોવા મળ્યો હતો.
PICS: Aamir Khan spotted with son Junaid and daughter Ira along with Kiran Rao
2/7
આ કાર્યક્રમ હતો આમિર ખાનના પાણી ફાઉન્ડેશનનો. આમાં આમિરનો આખો પરિવાર જોવા મળ્યો.
PICS: Aamir Khan spotted with son Junaid and daughter Ira along with Kiran Rao
3/7
ગ્રામીણ વિસ્તારમાં પાણી માટે કામ કરી રહેલી સંસ્થાના કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસ પણ જોવા મળ્યા.
PICS: Aamir Khan spotted with son Junaid and daughter Ira along with Kiran Rao
4/7
દીકરી ઇરા સાથે આમિર ખાન.
PICS: Aamir Khan spotted with son Junaid and daughter Ira along with Kiran Rao
5/7
આમિરની પહેલી પત્ની રીના દત્તા પણ હાજરી આપી. ડિવોર્સ પછી પણ આમિર અને રીના વચ્ચે છે સારા સંબંધ.
PICS: Aamir Khan spotted with son Junaid and daughter Ira along with Kiran Rao
6/7
આમિરનો દીકરો જુનૈદ મોટાભાગે મીડિયાથી દૂર રહેતો હોય છે. જોકે ઇવેન્ટમાં ભાગ લેવા માટે તે પણ પહોંચી ગયો હતો.
PICS: Aamir Khan spotted with son Junaid and daughter Ira along with Kiran Rao
7/7
આમિર ખાનની દીકરી ઇરા 'દંગલ'ના પ્રમોશન વખતે પણ પિતા સાથે જોવા મળી હતી. ( તમામ તસવીર સાભાર Yogen Shah)
Trending Photos