PM Kisan Samman Nidhi: PM કિસાન યોજનાના લાભાર્થીની યાદી કઈ રીતે કરવી ચેક? એક ક્લિક પર મેળવો માહિતી

PM Kisan Samman Nidhi Yojna: શું તમે જાણો છો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના નામની યાદી કઈ રીતે ચકાસવી? શું તમને ખબર છે એપ્લીકેશનમાં કે ઓનલાઈન કઈ રીતે ચકાસવું કે પીએમ કિસાન યોજનામાં તમારું નામ આવ્યું છેકે, નહીં...જાણવા માટે ફોલો કરો આ આર્ટિકલમાં આપવામાં આવેલાં સ્ટેપ્સ...

પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો

1/10
image

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાના રૂ. 2000 ક્યારે ખાતામાં આવશે તેની સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.

 

16 હપ્તા જારી

2/10
image

અત્યાર સુધીમાં આ યોજનાના 16 હપ્તાના નાણાં લાભાર્થી ખેડૂતોના ખાતામાં આવી ગયા છે. જે બાદ ખેડૂતો 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

કોને મળે છે લાભ

3/10
image

આ યોજનાનો લાભ માત્ર એજ ખેડૂતોને મળે છે જે ખેડૂતોનું નામ આ યાદીમાં સામેલ હોય છે.

 

તપાસો નામ

4/10
image

આવી સ્થિતિમાં ખેડૂતોએ લાભાર્થી યાદીમાં તેમના નામ તપાસવા જોઈએ. એવું ન થાય કે તમારું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવે.

 

કઈ રીતે ચેક કરવા લાભાર્થી સુચીના નામો

5/10
image

સૌથી પહેલાં તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે.

 

Know Your Status

6/10
image

ત્યાર બાદ આપે Know Your Status ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

 

રજિસ્ટ્રેશન નંબર નાંખો

7/10
image

આ પછી તમે રજીસ્ટ્રેશન નંબર નાખો, જો તમને તે ખબર ન હોય તો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ નાખો. આ પછી તમને રજિસ્ટ્રેશન નંબર અને એડ્રેસ વિશે જાણકારી મળશે.

 

લાભાર્થીઓની યાદી

8/10
image

ત્યાર બાદ  `Beneficiary List` ના આપવામાં આવેલાં ઓપ્શન પર ક્લિક કરો.

 

સ્ટેટ સિલેક્શન

9/10
image

ત્યાર બાદ તમારે તમારા રાજ્ય, જિલ્લા, બ્લોક અને ગામની વિગતો ભરવાની રહેશે.

 

`Get Report`

10/10
image

`Get Report` નો વિકલ્પ ગામમાં લાભાર્થીઓની યાદી જાહેર કરશે. જ્યાં તમે તમારું નામ જોઈ શકાશે.