શર્ટ પહેરી Rashami Desai એ આપ્યા બોલ્ડ પોઝ, ફોટોશૂટ જોઇ ફેન્સ થયા ક્લીનબોલ્ડ

રશ્મિ દેસાઇ (Rashami Desai)ના ઇંસ્ટાગ્રામ પર 3.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 

નવી દિલ્હી: ટેલીવિઝનનો જાણિતો ચહેરો અને 'બિગ બોસ 13'ની સ્પર્ધક રશ્મિ દેસાઇ (Rashami Desai)એ પોતાના બોલ્ડ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. સ્ટનર વ્હાઇટ લુકમાં તે ખૂબ સુંદર લાગી રહી છે અને ફોટોશૂટની તસવીરો નેટિઝન્સને દિવાના બનાવી રહી છે. 

1/6
image

રશ્મિ દેસાઇએ ઇંસ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. 

2/6
image

આ તસવીરોમાં રશ્મિ દેસાઇ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. 

3/6
image

રશ્મિ દેસાઇએ આ ફોટા પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. 

4/6
image

રશ્મિ દેસાઇએ આ ફોટા પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે. 

5/6
image

રશ્મિ દેસાઇના ઇંસ્ટાગ્રામ પર 3.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જે જણાવે છે કે લોકો તેમને કેટલો પ્રેમ કરે છે. 

6/6
image

'બિગ બોસ 13'માં રશ્મિ દેસાઇ સૌથી ચર્ચિત હસ્તીઓમાંથી એક રહી, જે ચર્ચામાં છવાઇ ગઇ. તમામ તસવીર સાભાર: (Instagram@Rashmidesai)