ભલભલી બોલિવૂડની હિરોઇનો પાણી ભરે છે ભોજપુરી મોનાલિસાની વાયરલ તસવીરો પાછળ

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) હાલમાં સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ડાન્સ વીડિયો અને તસવીર શેયર કરતી હોય છે. તેની આ તસવીરો બહુ વાયરલ થતી હોય છે.

નવી દિલ્હી : ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા (Monalisa) હાલમાં સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. તે ઘણીવાર પોતાના ડાન્સ વીડિયો અને તસવીર શેયર કરતી હોય છે. તેની આ તસવીરો બહુ વાયરલ થતી હોય છે.

1/6
image

હાલમાં તેણે હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વોરના ઘુંઘરું ગીતમાં ડાન્સ કર્યો હતો જે બહુ વાયરલ થયો હતો. 

2/6
image

મોનાલિસાએ ભોજપુરી સિનેમામાં સત્યમેવ જયતેેથી પગ મુક્યો હતો. તે નાના પડદા પર નજર શોમાં ડાયન (મોહના)ના રોલમાં જોવા મળી રહી છે. 

3/6
image

મોનાલિસાએ મની હૈ તો હની હૈ, સરકાર રાજ, ગંગા પુત્ર અને કાફિલા જેવી ફિલ્મમાં કામ કર્યું છે. તેણે બિગ બોસ 10માં પણ બહુ ધમાલ મચાવી હતી. 

4/6
image

રિયાલિટી મોનાલિસા સલમાન ખાનની ચાહક છે. તે સલમાન ખાનના ગીત પરનો ડાન્સ વીડિયો પણ શેયર કરી ચુકી છે. 

5/6
image

ઇન્સ્ટાગ્રામ પર તેના 2 મિલિયનથી વધારે ફેન છે. આ સિદ્ધિનું તેણે બહુ ધામધુમથી સેલિબ્રેશન કર્યું હતું. 

6/6
image

મોનાલિસાનું ફોકસ ભોજપુરી સિનેમા છે. ભોજપુરી સિનેમાના અનેક પ્રોજેક્ટ તેના હાથમાં છે.