Bigg Boss OTT ના ઘરથી એલિમિનેટ થઈ શો ની સૌથી સેક્સી અને બોલ્ડ કંટેસ્ટેંટ, જુઓ Photos

નવી દિલ્લીઃ ઉર્ફી જાવેદ (Urfi Javed) સોશલ મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે. તે અવારનવાર સોશલ સાઈટ્સ પર પોતાની બોલ્ડ તસવીરો શેયર કરતી રહે છે.

બિગ બોસ ઓટીટીનું પહેલું એલિમિનેશન

1/5
image

બિગ બોસ ઓટીટીનું પહેલું એલિમિનેશન થઈ ચૂક્યું છે. રવિવારે એટલે કે 15 ઓગસ્ટના રોજ, રાકેશ બિપત, ઉર્ફી જાવેદ અને શમિતા શેટ્ટીને શોના પહેલાં એલિમિનેશન માટે સિલેક્ટ કરવામાં આવ્યાં હતાં. જે બાદ શોના હોસ્ટ કરણ જોહરે ઉર્ફીને ઘરની બહાર જવાનો રસ્તો બતાવ્યો. આ સાથે, ઉર્ફી ગૃહમાંથી એલિમિનેટ થનાર પ્રથમ સભ્ય બન્યા.

એલિમિનેટ થનારી ઉર્ફી પહેલી પ્રતિયોગી

2/5
image

ઘરેથી એલિમિનેટ થનારી ઉર્ફી પહેલી પ્રતિયોગી છે. ઉર્ફીની અદાઓના લાખો લોકો દીવાના છે.

 

નાના પડદાનું મોટું નામ છે ઉર્ફી જાવેદ

3/5
image

ઉર્ફી જાવેદે નાના પડદા પર ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તે લખનઉની રહેવાસી છે. વર્ષ 2016માં, ઉર્ફી સોની ટીવીના શો 'બડે ભૈયા કી દુલ્હનિયા'માં અવની પંતની ભૂમિકામાં જોવા મળી હતી.

આ સીરિયલમાં ભજવી છે મહત્ત્વની ભૂમિકા

4/5
image

આ પછી, વર્ષ 2016 થી 2017 સુધી તેણે 'ચંદ્ર નંદિની'માં છાયાની ભૂમિકા ભજવી હતી. ઉર્ફી સિરિયલ 'મેરી દુર્ગા' માં આરતીની ભૂમિકા, વર્ષ 2018 માં 'સાત ફેરો કી હેરા ફેરી'માં કામિની જોશી,' બેપનાહ 'સિરિયલમાં બેલા કપૂર,' જીજી મા 'કાર્યક્રમમાં પિયાલી અને' દયાન 'સિરિયલમાં નંદિનીએ કામ કર્યું છે. 

સોશલ મીડિયામાં ખુબ એક્ટિવ છે ઉર્ફી

5/5
image

ઉર્ફી જાવેદ સોશલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે પોતાની બોલ્ડ તસવીરો સોશલ સાઇટ્સ પર શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.4 મિલિયન ફોલોઅર્સ છે.