Flirt કરનારા થઇ જાવ સાવધાન, Model Woolen ખોલી રહી છે પોલ

સુંદર છોકરી જોતાં જ સોશિયલ મીડિયા (Social Media)પર ફ્લર્ટ કરનાર સાવધાન થઇ જાવ. કૈલિફોર્નિયાની મોડલ વૂલન (Model Woolen)આવા લોકોની પોલ ખોલી રહી છે. 

નવી દિલ્હી: સોશિયલ મીડિયા (Social Media)પર મોટાભાગે લોકો સુંદર છોકરીઓના ફોટા જોઇ ફ્લર્ટ (Flirt)કરવા લાગે છે. કેલિફોર્નિયાની એક મોડલ (California Model)એવા લોકોને પાઠ શિખવી રહી છે. મોડલ દગાખોર પાર્ટનરને સોશિયલ મીડિયા પર બેનકાબ કરી રહી છે.  

મોડલ કરી રહી છે દગાખોર પાર્ટનર્સને બેનકાબ

1/6
image

કૈલિફોર્નિયાની મોડલ વૂલન મોડલ (California Mode Woolenl)એ સોશિયલ મીડિયા પર ગજબનું અભિયાન શરૂ કર્યું છે. દગાખોર પાર્ટનર્સને સોશિયલ મીડિયા પર બેનકાબ કરવાનો દાવા કરી રહી છે. 

લાખો ફોલોવર્સ છે સોશિયલ મીડિયા પર

2/6
image

28 વર્ષની વૂલન નામની કેલિફોર્નિયાની એક મોડલ (California Model)ના ઇંસ્ટાગ્રામ (Instagram)પર લાખોની સંખ્યામાં ફોલોવર્સ છે. મોડલના ઇંસ્ટાગ્રામ પર @dudesinthedm નામથી એકાઉન્ટ છે. આ એકાઉન્ટ પર તે ફ્લર્ટ કરનારની પોલ ખોલી રહી છે. 

મેસેજ મોકલીને અજમાવે છે

3/6
image

મોડલ વૂલન (Model Woolen)એવા લોકોને મેસેજ મોકલીને અજમાવે છે. ઘણા લોકો તેમને ફ્લર્ટ કરવા લાગે છે. 

સ્ક્રીન શોટ કરી દે છે વાયરલ

4/6
image

તેમાંથી જે લોકોની પહેલાંથી જ કોઇ ગર્લફ્રેન્ડ થાય છે તેમની સાથે થયેલી ચેટના સ્ક્રીન શોટ વૂલન વાયરલ કરી દે છે. 

ઘણા લોકો કરે છે DM

5/6
image

વૂલન (Woolen)નું કહેવું છે કે ઇંસ્ટાગ્રામ પર ડાયરેક્ટ મેસેજ (Insta direct massage)મોકલનારામાંથી ઘણા એવા લોકો છે, જેમની પ્રોફાઇલ પિકમાં તેમની સાથે ગર્લફ્રેન્ડ છે. એવા લોકોને પાઠ ભણાવે છે. 

મહિલા ફોલોવર્સની મદદનો દાવો

6/6
image

એક અનુભવ શેર કરતાં વૂલન જણાવે છે કે એક વ્યક્તિએ પોતાને સિંગલ ગણાવતાં મોડલ સાથે ફ્લર્ટ કર્યું જ્યારે તેની પહેલાંની જ ગર્લફ્રેન્ડ હતી. વૂલનનો દાવો છે કે તે ઇંસ્ટાગ્રામની તાકાતનો ઉપયોગ પોતાની મહિલા ફોલોવર્સની મદદ માટે કરે છે. તેમણે પોતાના એકાઉન્ટ પર ઘણા બિકની પિક શેર કર્યા છે.