જ્યારે સુશાંતના ઘરે તપાસ માટે પહોંચી સીબીઆઇની ટીમ, જુઓ PHOTOS

સુશાંતની મોતના મામલે તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના બાંદ્રા સ્થિત ઘરે પહોંચી....

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલે તપાસ કરી રહેલી સીબીઆઇની ટીમ ફોરેન્સિક વિશેષજ્ઞોની સાથે બપોરે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના બાંદ્રા સ્થિત આવાસ પર પહોંચી. સીબીઆઇની ટીમ મહત્વપૂર્ણ પુરાવાઓને એકઠા કરવાનો પ્રયત્ન કરી રહી છે જેથી સુશાંતની મોતનો કોયડો જલદી ઉકેલી શકાય. તપાસ કરતી વખતે ટીમની કેટલીક તસવીરો અમે તમારા માટે લાવ્યા છીએ. 

સુશાંતની છત

1/5
image

આ તસવીરો સુશાંત સિંહ રાજપૂતના ઘરની છતની છે.

CBI ની ટીમ મોં બ્લાં એપાર્ટમેન્ટ પહોંચી

2/5
image

કેન્દ્રીય એજન્સીની ટીમ અને ફોરેન્સિક વિશેષજ્ઞ બપોરે એપાર્ટમેન્ટ પહોંચ્યા. 

સુશાંતના ઘર થયો સીન ઓફ ક્રાઇમ રિક્રિએટ

3/5
image

સુશાંત સિંહ રાજપૂતની મોતના મામલે સીબીઆઇની ટીમએ સીન ઓફ ક્રાઇમ રિક્રિએટ કર્યો છે.

મુંબઇ પોલીસ પણ પહોંચી સુશાંતના ઘરે

4/5
image

સીબીઆઇની ટીમ સાથે મુંબઇ પોલીસ પણ સુશાંતના ઘરે પહોંચી.

સીબીઆઇની ટીમ કરી રહી છે ગહન તપાસ

5/5
image

સીબીઆઇની ટીમ આ કેસ પર ગહનતાથી તપાસ કરી રહી છે.