ગબ્બરથી લઈને મોગેમ્બો સુધીના વિલનની પુત્રીઓ છે રૂપરૂપનો અંબાર! ફિગર જોઈ થઈ જશો ફિદા! જુઓ તસવીરો

બાપ છે બોલીવુડના વિલન, તો દીકરો છે દિલને ઘાયલ કરનારી કિલર...હોટ ફોટા જોઈને તમે પણ થઈ જશો ઘાયલ,,,,

નવી દિલ્લીઃ સામાન્ય રીતે બોલીવુડના વિલનની એક્ટિંગથી ડર લાગતો હોય છે.તેમની ખુંખાર ઈમજ તમારા મનમાં હોય છે.પરંતુ એજ વિલનની દીકરોને જોશો તો બાપની એ ડરાવની એક્ટિંગ ભૂલ દીકરીની અદા પર ફિદા થઈ જશો. અમરીશ પુરી, શક્તિ કપૂર સહિતના બોલીવુડના એવા અનેક વિલન છે જેમની એક્ટિંગ જોઈને કદાચ આજે પણ નાના બાળકો ડરી જતા હશે.પરંતુ એ જ ખુંખાર વિલનની ખુબ સુરત દીકરોએ દર્શકોને પાગલ કરી રહી છે.ફિલ્મમાં પોતાનું રાજ ચલાવનારા આ વિલનની દીકરીઓ હવે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનો ડંકો વગાડી રહી છે 

ફિલ્મોને હિટ કરાવવા પાછળ જેટલું મહત્વ એક હીરોનું હોય છે તેટલું જ મહત્વ વિલનની એક્ટિંગનો પણ હોય છે.કેટલાક તો એવા વિલન છે જેમના વગર ફિલ્મો જ અધૂરી લાગે છે.તો કેટલા વિલન એવા પણ છે જેના ડાયલોગ હીરોના ડાયલોગ કરતા વધુ પસંદ કરવામાં આવ્યા છે.પરંતુ હવે કેટલા વિલન આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે તો કેટલાક હવે નિવૃતિ સુધી પહોંચી ચુક્યા છે.પરંતુ તેમની દીકરોઓ હવે મોટી થઈ ચુકી છે.તો આવો જાણીએ કોણ કોની દીકરી છે.અનો કોની દીકરી બોલીવુડ ઈન્ડસ્ટ્રીની ક્વીન બની છે. 

રંજીત –દિવ્યાંકા

1/5
image

ફિલ્મોમાં રેપિસ્ટના દમદાર રોલથી બધાને ડરાવનાર રંજીત પોતાના સમયના જાણિતા વિલન છે.જેટલી સુંદર રંજીતની એક્ટિંગ છે તેનાથી પણ વધુ સુંદર છે તેની દીકરી દિવ્યાંકા.પરંતુ દિવ્યાંકાને ફિલ્મમાં કામ કરવામાં રસ નથી.દિવ્યાંકાએ ફેશન ડિઝાઈનર તરીકે પોતાનું કરિયર બનાવ્યું છે.  

કુલભૂષણ ખરબંદા અને શ્રુતિ ખરબંદા 

2/5
image

દેશના ભાગલા પડ્યા બાદ પાકિસ્તાનથી આવેલ એક સામાન્ય છોકરાને હવે ખૂંખાર વિલન શાકાલ તરીકે ઓળખવામાં આવે છે.જેનું રિયલ નામ છે કુલભૂષણ ખુરબંદા.1980માં આવેલી શાન ફિલ્મમાં વિલનની ભૂમિકાથી કુલભૂષણ ખુરબંદા ખુબ લોકપ્રિય બન્યા.જેઓ 1974થી આજ દીન સુધી ફિલ્મમાં સક્રિય છે.તેઓ ક્યારે પોતાના રોલ અંગે ચિંતા નથી કરી.જે પણ રોલ મળે તેને પુરી ઈમાનદારીથી કરે છે.ફિલ્મોમાં જ નહીં પણ વેબ સિરીઝમાં પણ તેમણે દમદાર એક્ટિંગ કરી છે. મર્ઝાપુર વેબ સિરીઝમાં તેમએ બાબુજીનો રોલ કર્યો હતો.તો કુલભૂષણ ખુરબંદાની દીકર શ્રુતિ ખુરબંદા પણ ખુબ સુંદર અને આકર્ષક છે.પરંતુ તે ફિલ્મી દુનિયાથી દૂર જ રહે છે. 

અમરીશ પુરી અને નમ્રતા પુરી (Amrish Puri and Namrata Puri) 

3/5
image

અમરીશ પુરી બોલીવુડના એવા વિલન હતા જે હીરોની એક્ટિંગ પર ભારે પડતા હતા.હીરો કરતા અમરીશ પુરીની એક્ટિંગને લોકો વધુ પસંદ કરતા હતા.અમરીશ પુરીનો જન્મ 22 જૂન 1932માં થયો હતો.દિલવાલે દુલ્હનિયા લે જાયેગે, કરણ-અર્જુન, નાયક જેવી અનેક ફિલ્મમાં યાદકાર રોલ અમરીશ પુરીએ કર્યા છે.પરંતુ સૌથી વધુ મિસ્ટર ઈન્ડિયામાં મોગેમ્બોની ભૂમિકા લોકપ્રિય બની હતી.અમરીશ  પુરીની એક્ટિંગ જેટલી ખુબ સુરત છે તેની દીકરી નમ્રતા પુરી.જે આજે એક સફળ સોફ્ટવેર ઈંજિનિયર છે. 

અમઝદ ખાન, અહલમ ખાન 

4/5
image

ગબ્બરસિંહને કોણ નથી ઓળખતું.બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક અમઝદ ખાની એક્ટિંગના દિવાના છે.ફિલ્મ કરિયરમાં 130થી વધુ ફિલ્મોમાં અમઝદ ખાન કામ કરી ચુક્યા છે.પરંતુ ફિલ્મ શોલેના ગબ્બરસિંહના કિરદારથી સૌ કઈ અમઝદ ખાનને ઓળખવા લાગ્યા હતા.પરંતુ નાની ઉંમરમાં જ આ શાનદાર અભિનેતાએ દુનિયાને અલવિદા કહ્યું.જો કે પિતાની જેમ જ તેની દીકરી અહલમ ખાન પણ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.હાલ તે થિયેટરના માધ્યમથી અભિનય સાથે જોડાયેલી છે.   

શક્તિ કપૂર અને શ્રદ્ધા કપૂર 

5/5
image

અભિનયની સાથે સ્ટાઈલ અને સિંગિંગમાં અલગ સ્થાન મેળવનાર આ અભિનેત્રી આજના સમયે સૌથી હિન્દિ ફિલ્મ જગતની સૌથી મોંઘી હીરોઈનમાંથી એક છે.વર્ષ 2010માં ફિલ્મ તીન પત્તીથી બોલીવુડમાં એન્ટ્રી લેનાર શ્રદ્ધા કપૂરે(Shraddha Kapoor) શરૂઆતમાં ખુબ સંઘર્ષ કર્યું હતું.પરંતુ ધીરે ધીરે મોટા પર્દા પર શ્રદ્ધા કપૂરે પોતાનો સિક્કો જમાવી લીધો.જેથી શ્રદ્ધા કપૂર આજે ઓળખાણની મોહતાજ નથી રહી.