PHOTOS: પોતાની આ તસવીરો વડે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે Disha Patani

દિશા પટની (Disha Patani) સારી રીતે જાણે છે કે સ્પોટલાઇટમાં કેવી રીતે બની રહેવું છે. 

નવી દિલ્હી: અભિનેત્રી દિશા પટની (Disha Patani) સારી રીતે જાણે છે કે સ્પોટલાઇમાં કેવી રીતે બની રહેવું છે. એટલા માટે જ અવાર નવાર તે સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલી રહે છે. ફરી એકવાર એવું થયું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જે જોરદાર વાયરલ થઇ રહી છે. જુઓ તસવીરો... 

દિશા પટનીની સ્ટાઇલિશ અંદાજ

1/5
image

દિશા પટની (Disha Patani) આ ડ્રેસમાં ખૂબ સ્ટાઇલિશ દેખાઇ રહી છે. 

દિશા પટનીનો 'રેડ દિવા' લુક

2/5
image

દિશા પટનીનો 'રેડ દિવા' લુક

દિશા પટનીનું ફોટોશૂટ

3/5
image

દિશા પટની (Disha Patani) અવાર નવાર પોતાનું ફોટોશૂટ કરાવતી રહે છે.   

દિશાએ પોસ્ટ કરી સુંદર તસવીરો

4/5
image

દિશા પટની ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે.   

ફેન્સને પસંદ આવી રહી છે તસવીરો

5/5
image

દિશા પટનીના આ ફોટો તેમના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યા છે. (ફોટૉ સાભાર: @dishapatani)