આ સુંદર મહિલા પોલીસ અધિકારીના હાથે પકડાઇને જેલમાં જવા પણ લોકો તૈયાર

જર્મનીના એક મહિલા પોલીસ અધિકારીની સુંદરતાની લોકો પર એવી અસર થઇ કે, તેના હાથે પકડાવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર થઇ જાય છે. ઇન્સ્ટાગ્રામ પર આ મહિલા અધિકારીના લાખો ફોલોઅર્સ છે. 

ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ

1/7
image

આ મહિલા અધિકારીને તેના ફોલોઅર્સ દ્વારાએવી પણ ઓફર કરવામાં આવી કે તેના હાથે ઝડપાવા માટે તૈયાર છે. મહત્વનું છે, કે આ પ્રકારની ઓફર તેના રોજ મળે છે. એને તેની પાછળનું કારણ છે, તેની ઇન્સ્ટાગ્રામ પરની એકદમ સુંદર તસવીરો. 

કાયદો તોડવા પણ લોકો તૈયાર

2/7
image

આ મહિલા અધિકારીને તેના ફોલોઅર્સ દ્વારાએવી પણ ઓફર કરવામાં આવી કે તેના હાથે ઝડપાવા માટે તૈયાર છે. મહત્વનું છે, કે આ પ્રકારની ઓફર તેના રોજ મળે છે. એને તેની પાછળનું કારણ છે, તેની ઇન્સ્ટાગ્રામ પરની એકદમ સુંદર તસવીરો. 

2015માં બોડી બિલ્ડિગમાં પણ લીધો હતો ભાગ

3/7
image

એન્ડ્રિયન 2015માં બોડી બિલ્ડિગની બિકિની ક્લાસ પ્રતિયોગિતામાં પણ ભાગ લઇ ચુકી છે. તેણી રોજની નોકરીની વાત કરીએ તો તે એક્સીડન્ટ, બબાલો, અને ઘરેલું હિંસાના કેસ જોવે છે. 

રોજ કલાકો જીમમાં કરે છે, કસરત

4/7
image

એન્ડ્રિયનની આ પ્રકરાની સુંદરતા પાછળા તેની ફિટનેસ પ્રત્યેની સજાગતા છે. તે તેની નોકરી સિવાય એક પણ દિવસ પાડ્યા વિના જીમમાં કલાકો સુધી કસરત કરે છે. તેણે તેના પોલીસ ઓફિસકના યુનિફોર્મમાં એક તસવીર પોસ્ટ કરી હતી. તેમાં તેણે લખ્યું હતું, કે હુ જર્મનીમાં એક પોલીસ ઓફિસર છું અને મને મારી નોકરી પ્રત્યે પ્રેમ છે. 

આ પ્રકારના ફિટનેશ માટે જમવાનું અને સ્પોર્ટસ મહત્વનું

5/7
image

5 ફૂટ 6 ઇંચ લાંબી એન્ડ્રિયન માને છે, કે તેના ફિટનેસ પાછળ 30 ટકા સ્પોર્ટ અને 70 ટકા ભોજનનો મહત્વનો ભાગ છે.

પોલીસ વડા પણ પરેશાન

6/7
image

કહેવામાં આવી રહ્યું છે, કે તેની ગ્લેમરસ ફોટોના કારણે તેના પોલીસ વડા પણ પરેશાન છે. તેના અધિકારીઓનું કહેવુું છે, કે તે તેના ફોટા પોસ્ટ કરે અથવા તો નોકરી છોડી દે. પરંતુ એન્ડ્રિયન કહ્યું કે આ માત્ર અફવા છે, અને મારા બોસને મારા ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામથી કોઇ પણ પ્રકારની તકલીફ નથી.

પ્રોફેશનલ સ્વિમરને કરી રહી છે ડેટ

7/7
image

એન્ડ્રિયન 28 વર્ષીય પ્રોફેશનલ સ્વિમરને ડેટ કરી રહી છે. તેના બોયફ્રેન્ડને પણ તેના આ પ્રકારના ફોટાથી કોઇ પણ પ્રકારની તકલીફ નથી. એડ્રિયન તેની ગ્લેમરસ તસવીરો પણ કહ્યું કે, તે તેના ફોટો મહિલાઓ માટે પોસ્ટ કરે છે, પુરુષો માટે નહિ.