આને સ્વર્ગ કહેશો કે સ્વિત્ઝર્લેન્ડ, વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનું જ એક સુંદર સ્થળ છે

Gujarat Tourism હિતાર્થ પટેલ/ડાંગ : ડાંગના પ્રવેશદ્વાર વઘઈના આહ્લાદક આકાશી દ્રશ્યો આવ્યા સામે..વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું..ગીરા ધોધને જોઈ પ્રવાસીઓ થયા રોમાંચિત
 

1/14
image

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા વઘઇનો આકાશી કેમેરામાં નયનરમ્ય દ્રશ્યો કેદ થયા છે. વઘઈ સહિત આજુબાજુનો વિસ્તાર વરસાદી માહોલમાં લીલો છમ બની ગયો છે. આકાશી કેમેરામાં કેદ થયો વઘઇ સહિત આજુબાજુનો વિસ્તાર.  

2/14
image

આહલાદક વાતાવરણમાં સર્જાતા અદ્ભુત નઝારાથી પ્રવાસીઓ ખુશ ખુશાલ બન્યા છે. સોળે કળાએ ખીલ્યો વઘઇ સહિત આજુબાજુનો વિસ્તાર. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાનો અદ્ભુત નજારો જોઈ તમારી આંખોને વિશ્વાસ નહિ થાય કે આ ગુજરાતનું જ એક ભાગ છે.

3/14
image

ગુજરાતમાં ડાંગ જિલ્લો પ્રવાસન સ્થળ તરીકે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આવામાં ગીરાધોધનો પણ આકાશી નઝારો સામે આવ્યો...   

4/14
image

વરસાદી આહલાદક વાતાવરણમાં સોળે કળાએ ખીલી અહીં ઉભી થયેલી પ્રાકૃતિક સુંદરતા સૌ કોઈને આકર્ષે તેવી છે, ત્યારે અહીં રજાઓના દિવસે આ પ્રાકૃતિક સુંદરતાને નજીકથી માણવા લાખો સહેલાણીઓ આવી રહ્યા છે.

5/14
image

6/14
image

7/14
image

8/14
image

9/14
image

10/14
image

11/14
image

12/14
image

13/14
image

14/14
image