ગુજરાતનો સૌથી સુંદર ગીરા ધોધ ખીલી ઉઠ્યો, આકાશી નજારો કેમેરામાં કેદ

Gujarat Tourism હિતાર્થ પટેલ/ડાંગ : ગીરા ધોધ એટલે ડાંગનું ઘરેણું... ચોમાસામાં ડાંગનું આ ઘરેણું ચમક્યું છે... કુદરતી સૌંદર્ય વચ્ચે ગીરા ધોધનો આકાશી નજારો કેમેરામાં કેદ થયો છે... આ તસવીરો પરથી નહિ હટે તમારી નજર 

1/6
image

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ધીમીધારે વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદનાં પગલે સતત બીજા દિવસે લોકમાતાઓમાં બે કાંઠે વહેતી થી છે. જેથી ડાંગ જિલ્લાની અંબિકા નદી ઉપરનો ગીરાધોધ ખીલી ઉઠ્યો છે.

2/6
image

કુદરતી સૌંદર્ય વચ્ચે ગીરા ધોધનો આકાશી નજારો કેમેરામાં કેદ થયો છે. પરંતું પ્રવાસીઓની પ્રથમ પસંદ એવો ગીરાધોધ જોવા પ્રવાસીઓની ભીડ ઉમટી છે. 

3/6
image

ડાંગ જિલ્લામાં આવેલા તમામ પ્રવાસન સ્થળો સહેલાણીઓથી ઉભરાયા છે.   

4/6
image

5/6
image

6/6
image