Hardik Pandya ની પત્ની નતાશાએ શેર કરી આવી તસવીરો, મિનિટોમાં વાયરલ થઇ ગયા Private Photos

Hardik Pandya and Natasa Stankovic: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovic) તેમના બિંદાસ અંદાજ માટે જાણીતા છે. નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Natasa Stankovic Instagram) પર હાર્દિક પંડ્યા સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરો જોતજોતામાં ખૂબ જ વાયરલ થઈ ગઈ છે.

1/5
image

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિચે તેના પતિ સાથેના કેટલાક ઈન્ટીમેટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. નતાશાએ આ ફોટાને ફ્રેન્ચમાં કેપ્શન આપ્યું છે. જેનો અર્થ છે કે હું તને પાગલની માફક પ્રેમ કરું છું.

2/5
image

હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ની તસવીરો યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે હાર્દિક હાલમાં બ્રેક પર છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં એક્શનમાં જોવા મળશે.

3/5
image

હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નતાશા તેની હોટનેસ અને ગ્લેમર માટે જાણીતી છે.

4/5
image

આ વર્ષની શરૂઆતમાં હાર્દિક અને નતાશાએ બીજા લગ્ન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ તેની પાર્ટનર નતાશા સ્ટેનકોવિક સાથે 14 ફેબ્રુઆરીએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. ત્યાં, 16 ફેબ્રુઆરીએ. બંનેએ હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.

5/5
image

નતાશા સ્ટેનકોવિકે ફિલ્મોમાં કામ કર્યું છે. તે વર્ષ 2014માં બિગ બોસની સીઝન 8માં જોવા મળી હતી. નતાશાએ સત્યાગ્રહ, ડેડી અને ફુકરે રિટર્ન્સમાં કામ કર્યું છે. નતાશા સ્ટેનકોવિક યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.