મેકઅપે વગર આવી દેખાય છે ભારતીય ક્રિકેટર્સની વાઈફ, જુઓ Unseen Photos

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટરો ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ લોકપ્રિયતાની દ્રષ્ટિએ તેમની પત્ની પણ કોઈનાથી કમ નથી. તેમની ગ્લેમરસ સ્ટાઇલ દરેકને દીવાના બનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ટાર ક્રિકેટરોની પત્ની મેકઅપ વગર કેવી દેખાય છે? ચાલો તેમના નો-મેકઅપ દેખાવ પર એક નજર કરીએ...

અનુષ્કા શર્મા

1/10
image

વિરાટ કોહલીની (Virat Kohli) પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) કુદરતી રીતે સુંદર લાગે છે. તે પોતાની ફિટનેસ અને ડાયટ પર સંપૂર્ણ ધ્યાન આપે છે. તેની સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવે છે.

આયેશા મુખર્જી

2/10
image

ટીમ ઈન્ડિયાના ઓપનર શિખર ધવને ઓસ્ટ્રેલિયન નાગરિક આયેશા મુખર્જી (Ayesha Mukherjee) સાથે લગ્ન કર્યા છે, તે આઈપીએલ દરમિયાન ઘણી વખત નો-મેકઅપ લુકમાં જોવા મળી છે.

રિતિકા સજદેહ

3/10
image

ભારતીય ઓપનર રોહિત શર્માની (Rohit Sharma) પત્ની રિતિકા સજદેહ (Ritika Sajdeh) ઘણી વખત સ્ટેડિયમમાં મેકઅપ વગર જોવા મળી છે.

સાક્ષી ધોની

4/10
image

ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની (MS Dhoni) પત્ની સાક્ષી ધોની (Sakshi Dhoni) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ઘણીવાર મેકઅપ વગરની તસવીરો શેર કરે છે.

નતાશા સ્ટેનકોવિક

5/10
image

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની (Hardik Pandya) પત્ની નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ઘણીવાર મેકઅપમાં જોવા મળે છે, પરંતુ મેકઅપ વગર પણ સુંદર દેખાય છે.

ગીતા બસરા

6/10
image

હરભજન સિંહની (Harbhajan Singh) પત્ની ગીતા બસરા (Geeta Basra) બોલીવૂડની હિરોઈન રહી ચૂકી છે, પરંતુ લગ્ન બાદ તેણે પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી. તે ઘણી વખત મેકઅપ વગર પણ જોવા મળી છે.

હેઝલ કીચ

7/10
image

યુવરાજ સિંહની (Yuvraj Singh) પત્ની હેઝલ કીચે (Hazel Keech) ઘણી બોલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. તે મેકઅપ વગર કંઈક આવી દેખાય છે.

રીવાબા સોલંકી

8/10
image

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની (Ravindra Jadeja) પત્ની રીવાબા સોલંકીને (Rivaba Solanki) મેક-અપ કરવાનો શોખ છે, પરંતુ ક્યારેક તે સાદા લુકમાં પણ જોવા મળે છે.

સાગરિકા ઘાટગે

9/10
image

ભારતના પૂર્વ પેસર બોલર ઝહીર ખાને (Zaheer Khan) ચક દે ઇન્ડિયા ફેમ અભિનેત્રી સાગરિકા ઘાટગે (Sagarika Ghatge) સાથે લગ્ન કર્યા છે. બંને લૂકમાં સાગરિકા સુંદર લાગી રહી છે.

ધનાશ્રી વર્મા

10/10
image

મકઅપ વગર કંઈક આ રીતે દેખાય છે સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની (Yuzvendra Chahal) પત્ની ધનાશ્રી વર્મા (Dhanashree Verma).