તૈમુરની એકથી એક ચડે એવી સુપરક્યુટ તસવીરો, જોવા કરો ક્લિક

1/5
image

એરપોર્ટ પર કરીના પતિ સૈફનો હાથ પકડેલી જોવા મળી હતી. કેમેરાને જોઈને કરીનાએ પણ આકર્ષક પોઝ આપ્યા હતા.

2/5
image

તૈમુર આ દરમિયાન મસ્તીભર્યા મૂડમાં જોવા મળ્યો હતો અને સુપર ક્લિક આપી હતી.

3/5
image

કેમેરા અને પાપારાઝી સાથે તૈમુરની મિત્રતા થઈ ગઈ હતી. તેણે એરપોર્ટ પર મીડિયાકર્મચારીઓને જોઈને તરત જ હાથ હલાવવાનું ચાલું કર્યું હતું.

4/5
image

એરપોર્ટ પર તૈમુરે પાપા સૈફના ખભા પર બેસીને પ્રવાસની મજા માણીને પરત ફર્યો હતો.

5/5
image

તૈમુર અલી ખાન આશરે એક મહિનાથી પાપા સૈફ અલી ખાન અને મમ્મી કરીના કપૂર સાથે લંડનમાં હતો. બુધવારે આ સ્ટાર ફેમિલી ભારત પરત ફરી હતી.