Manushi Chhillar એ પોતાની અદાઓથી સ્વિમિંગ પૂલમાં લગાવી આગ, SEE PHOTOS

માનુષીએ આ તસવીરો બ્લેક એન્ડ વાઇટ મોડમાં શેર કરી છે. 

નવી દિલ્હી: પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chhillar)હવે જલદી જ ફિલ્મોમાં જોવા મળશે. પરંતુ ડેબ્યૂ પહેલાં જ માનુષીએ પોતાના ફેન્સનું દિલ જીતવામાં કોઇ કસર છોડી નથી. માનુષી છિલ્લર (Manushi Chhillar)નો એક એવો ફોટો વાયરલ થયો છે જેને જોઇ ફેન્સના દિલની ધડકન વધી ગઇ છે. ફોટોમાં માનુષી સ્વિમિંગ પૂલની અંદર પોઝ આપી રહી છે. જુઓ માનુષી છિલ્લર ના આ PHOTOS...

1/6
image

માનુષીએ આ ફોટો બ્લેક એન્ડ વાઇટ મોડમાં શેર કરી છે. 

2/6
image

તસવીરોમાં તે સ્વિમિંગ પૂલમાં ખૂબ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. 

3/6
image

તેમનો બોલ્ડ લુક બધાને ખૂબ પસંદ આવી રહ્યો છે. 

4/6
image

તે ફોટો સાથે માનુષીની કેપ્શન પણ ખૂબ ઇંટ્રેસ્ટિંગ છે. તેમણે પોતાને એક માછલી ગણાવી છે. માનુષીએ લખ્યું કે 'હું ક્લોરીન વોટરની માછલી છું.'

5/6
image

એક્ટ્રેસ જલદી જ અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજમાં જોવા મળશે. 

6/6
image

તે ફિલ્મમાં સંયોગિતાનો રોલ પ્લે કરવા જઇ રહી છે. ફોટો સાભાર: Instagram@Manushichhillar