વર્લ્ડકપ ફાઈનલમાં વાયુસેનાની ગર્જના : એર શોના ગગનભેદી અવાજથી ગૂંજી ઉઠ્યું અમદાવાદનું આકાશ

ind vs aus world cup 2023 : ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પહેલાં મોદી સ્ટેડિયમ બહાર એર શો... વાયુસેનાની સૂર્યકિરણ ટીમના ગગનભેદી અવાજથી ગૂંજી ઉઠ્યુ અમદાવાદનું આકાશ... ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ અને પ્રેક્ષકોનો જોશ વધારવા એયર શો.... 

1/10
image

ભારત ઓસ્ટ્રેલિયાની મેચ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર ભવ્ય એર શો યોજાયો હતો. ગગનભેદી અવાજથી ગૂંજી આખું અમદાવાદ ગુંજી ઉઠ્યુ હતું. ટીમ અને પ્રેક્ષકોનો ઉત્સાહ વધારવા એર શોનું આયોજન કરાયુ હતું.   

2/10
image

મહામુકાબલામાં આજે રોચક સંયોગ જોવા મળ્યો હતો. ભારતીય ટીમે જ્યારે જ્યારે વિશ્વકપ જીત્યો છે, ત્યારે ત્યારે તે ટોસ ટોસ હારી હતી. 

3/10
image

1983 અને 2011માં ભારતીય ટીમ ટોસ હારી હતી. ટોસ હાર્યા બાદ પણ ટીમે શાનદાર જીત મેળવી હતી. 1983માં વેસ્ટ ઈન્ડિઝ ટોસ ટીમ જીતી હતી. 2011માં શ્રીલંકન ટીમે ટોસ જીત્યો હતો, તો 2003માં ભારતે ટોસ જીત્યો હતો, પરંતુ તેમાં હાર મળી હતી.  

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image