પહાડો પર જાન્હવી અને ખુશીના જલસા, જુઓ PICS

1/6
image

હોરર કોમેડી રૂહી અફઝાના લેટેસ્ટ શેડ્યુલને આટોપીને ફિલ્મની ટીમ આગરા જશે અને ત્યાં જુલાઈના અંત સુધી શૂટિંગ કરશે.

2/6
image

જાન્હવીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર મિત્રો તેમજ ખુશી સાથેની તસવીર શેયર કરી છે. 

 

3/6
image

આ તસવીરોમાં જાન્હવી ગુલાબી રંગના ફુલ સ્લીવ ટીશર્ટ તેમજ પેન્ટમાં જોવા મળી રહી છે. ખુશીએ `F.R.I.E.N.D.S` પ્રિન્ટવાળું ટી શર્ટ પહેર્યું છે. 

 

4/6
image

જાન્હવી હાલમાં અનેક ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ગુંજન સક્સેનાની બાયોપિક અને રૂહી અફઝાનું શૂટિંગ કરી રહી છે. 

 

5/6
image

રુહી અફઝાના શૂટિંગ પછી જાન્હવી ફ્લાઇટ ઓફિસર ગુંજન સક્સેનાની બાયોપીક માટે જ્યોર્જિયા રવાના થશે. 

6/6
image

જાન્હવીને હાલમાં જ દોસ્તાના 2માં કાર્તિક આર્યન સામે સાઇન કરવામાં આવી છે.