માત્ર ટુવાલ લપેટીને કેમેરાની સામે આવી ગઈ નેહા મલિક, વાયરલ થઈ તસવીરો

Entertainment News: હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતી ભોજપુરી અભિનેત્રી નેહા મલિકની નવી તસવીરો વાયરલ થઈ છે. આ વખતે નેહા મલિકે ટુવાલ લપેટીને ફોટોશૂટ કરાવ્યું છે. હવે તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

1/5
image

નેહા મલિકે ફરી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તે હંમેશા પોતાના બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી છે. તેની તસવીર પોસ્ટ થવાની સાથે વાયરલ થઈ જાય છે. 

 

 

2/5
image

નેહા મલિકે બ્રા પહેરી અને શર્ટ્સના બટન ખોલીને એવા એવા પોઝ આપ્યા હતા. ક્યારેક ડાઇનિંગ ટેબલ તો ક્યારેક જમીન પર ફોટોશૂટ કરાવીને સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી. 

 

 

3/5
image

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક ખુબ બોલ્ડ છે અને સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. 

4/5
image

નેહા મલિક હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેને 3 મિલિયન કરતા વધુ લોકો ફોલો કરે છે. 

 

 

5/5
image

નેહા મલિકની આ તસવીરો જૂની છે પરંતુ તેણે જૂનું ફોટોશૂટ શેર કરીને સનસનાટી મચાવી દીધી છે. તેની આ લેટેસ્ટ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.