PM મોદીએ ટ્વીટર પર EOS-06 દ્વારા લેવાયેલી ગુજરાતની સુંદર તસ્વીરો શેર કરી, શું તમે જોઈ કે નહીં?

Gujarat Election 2022: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ગુજરાતની અદ્દભુત સેટેલાઈટ તસ્વીરો શેર કરી છે. તાજેતરમાં લૉંન્ચ કરેલા EOS-06 સેટેલાઈટથી આ તસવીરો લીધી છે. પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું..શું તમે તાજેતરમાં લોંચ થયેલા EOS-06 સેટેલાઇટમાંથી આકર્ષક તસવીરો જોઈ છે? 

1/4
image

ગુજરાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી રહ્યાં છીએ. સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણને વાવાઝોડાની વધુ સારી આગાહી કરવામાં મદદ કરશે અને આપણા દરિયાકાંઠાના અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.

2/4
image

શું તમે તાજેતરમાં લોંચ થયેલા EOS-06 સેટેલાઇટમાંથી આકર્ષક તસવીરો જોઈ છે? ગુજરાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી રહ્યાં છીએ. સ્પેસ ટેક્નોલોજીની દુનિયામાં આ પ્રગતિ આપણને ચક્રવાતની વધુ સારી આગાહી કરવામાં મદદ કરશે અને આપણા દરિયાકાંઠાના અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.

3/4

4/4
image