અમદાવાદ રિવરફ્રન્ટ પર ખાદી મહોત્સવમાં PM મોદીએ ચરખો કાંત્યો, 7500 મહિલાઓએ સર્જ્યો રેકૉર્ડ

આજે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદીએ ખાદીને પ્રોત્સાહન મળે તેના માટે અનેક વખત જાહેર મંચો પરથી આહવાન કર્યું છે. પીએમ મોદીએ Khadi for fashion, Khadi for nation and khadi for transformationનું સૂત્ર આપ્યું છે. આજથી પીએમ મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

1/9
image

આ ખાદી ઉત્સવમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાંથી 7500 મહિલા ખાદી કારીગરો એક જ સમયે એકસાથે ચરખાનું જીવંત નિદર્શન કર્યું. 7500 મહિલા કારીગરોનું આવુ આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. 

2/9
image

પીએમ મોદી મહિલા કારીગરોની સાથે ચરખો કાંત્યો હતો. આ ઉપરાંત વિવિધ લોકવાદ્યો દ્વારા ગાંધી વિચારધારા આધારિત જીવંત સંગીતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image