B'day Special: જન્મદિવસ પર જુઓ રણવીર સિંહના 10 અતરંગી આઉટફિટ્સ

રણવીર સિંહ એક્ટિંગ ઉપરાંત પોતાના અતરંગી અંદાજ માટે પણ જાણિતા છે.

નવી દિલ્હી: આજે બોલીવુડના પાવર હાઉસ રણવીર સિંહ (Ranveer Singh)નો જન્મદિવસ છે. પોતાની ફિલ્મોની ચોઇસ અને એક્ટિંગને લઇને તો રણવીરની જોરદાર પ્રશંસા થાય છે, પરંતુ તેમની જોરદાર એનર્જી માટે ખૂબ વખાણ થાય છે. રણવીર સિંહ એક્ટિંગ ઉપરાંત પોતાના અતરંગી અંદાજ માટે જાણિતા છે. રણવીરના આઉટફિટ્સ હંમેશા અલગ હોય છે. તો આવો જોઇએ રણવીર સિંહના 10 એકદમ અતરંગી ડ્રેસના ફોટો... (ફોટો સાભાર: ઇંસ્ટાગ્રામ)

ટોપ અભિનેતાઓમાં સામેલ

1/10
image

રણવીર સિંહ બોલીવુડના ટોપ અભિનેતાઓમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે. 

એક પછી એક સફળ ફિલ્મો

2/10
image

રણવીરની ફિલ્મો સતત સફળતા પ્રાપ્ત કરતી જાય છે અને રણવીરે પોતાની એક્ટિંગ દ્વારા બધાને પોતાના ફેન બનાવી લીધા છે.

અજીબો ગરીબ લુક્સ

3/10
image

રણવીર પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના અજીબોગરીબ લુક્સ અને આઉટફિટ માટે પણ જાણિતા છે. 

રણવીરનો અલગ લુક

4/10
image

કોઇ એવોર્ડ શો હોય, કોઇ ઇવેન્ટ હોય કે કોઇ ફિલ્મ પ્રમોશન, રણવીરનો લુક સૌથી અલગ હોય છે. 

લાપરવાહ રણવીર

5/10
image

રણવીરને ભલે ગમે તેટલો ટ્રોલ કરવામાં આવે તે કોઇપણ વસ્તુની ચિંતા ન કરતા નથી.

રણવીરનો અલગ અંદાજ

6/10
image

એરપોર્ટથી માંડીને દરેક જગ્યાએ અલગ જોવા મળે છે. 

ફેન્સને પસંદ છે રણવીરનો અંદાજ

7/10
image

રણવીર સૂટ પહેરે અથવા કોઇપણ તેમનો એક અલગ ડ્રેસ સેન્સ છે અને તેમના ફેન્સ તેમના માટે ખૂબ પસંદ કરે છે. 

ફિલ્મ બેન્ડ, બાજા ઔર બારાત

8/10
image

રણવીર સિંહે બોલીવુડમાં ફિલ્મ બેન્ડ, બાજા ઔર બારાતથી એન્ટ્રી કરી હતી. 

સુપરહિટ ફિલ્મોની લાઇન

9/10
image

ફિલ્મ રામલીલા, બાજીરાવ મસ્તાનીએ રણવીરને ટોપ એક્ટ્રેસની યાદીમાં મુકી દીધા. 

ખૂબ સારો રેંપ કરે છે રણવીર

10/10
image

રણવીર જો એક એક્ટર ન હોત તો કદાચ એક રૈપર હોત.