Who is Elon Musk New Girlfriend: કોણ છે નતાશા, જેને દુનિયાનો સૌથી અમીર શખ્સ કરે છે ડેટ

Elon Musk New Girlfriend Natasha Bassett: 50 વર્ષના Elon Musk અને 27 વર્ષની નતાશા બૈસેટ તાજેતરમાં જ એક લક્ઝુરિયસ હોટલમાં લંચ કરતા સ્પોટ થયા છે. વાયરલ થઈ રહેલી તસવીરમાં એલન મસ્ક પોતાનીથી 23 વર્ષીય નાની ગર્લફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા નજરે પડ્યા.

1/10
image

Elon Musk New Girlfriend Natasha Bassett દુનિયાના સૌથી અમીર શખ્સ અને અમેરિકન ઈલેક્ટ્રિક કાર કંપનીના સીઈઓ Elon Musk એકવાર ફરીથી ચર્ચામાં છે. એલન મસ્ક હાલ કોઈ બિઝનેસ ડીલ નહિ, પરંતુ પોતાની રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. ગર્લફ્રેન્ડ નશાતા બૈસેટ સાથે એલન મસ્કની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.   

2/10
image

આ તસવીરો વાયરલ થયા બાદ લોકો સૌથી વધુ નશાતા વિશે જાણવા માટે ઉત્સુક છે. 

3/10
image

આ હોટ હસીના વિશે કહેવાય છે કે, તે ઓસ્ટ્રેલિયન મૂળની અમેરિકન એક્ટ્રેસ છે.

4/10
image

રિપોર્ટ અનુસાર,  Natasha Bassett એક્ટ્રેસની સાથે સ્ક્રીન રાઈટર અને ડિરેક્ટર પણ છે. 

5/10
image

એક્ટિંગમાં કરિયર બનાવવા નતાશા 19 વર્ષની વયે જ ઓસ્ટ્રેલિયાથી ન્યૂયોર્ક ગઈ હતી. 

6/10
image

વર્ષ 2014 માં નતાશાએ એક શોર્ટ ફિલ્મ ડાયરેક્ટર કરી હતી

7/10
image

મીડિયા રિપોર્ટ અનુસાર, એલન મસ્ક અને નતાશા ફેબ્રુઆરી, 2022 થી ડેટ કરી રહ્યાં છે.  

8/10
image

આ પહેલા નતાશા અને એલન મસ્કને એક પ્રાઈવેટ જેટમાં લોસ એન્જિલસમાં સાથે જોવાયા હતા

9/10
image

આ પહેલીવાર નથી કે એલન મસ્ક પ્રેમમાં પડ્યા છે. નતાશા પહેલા એલન મસ્ક ત્રણવાર લગ્ન કરી ચૂક્યા છે. 

10/10
image