સિમ્બાના સ્ક્રિનિંગમાં પહોંચ્યા સ્ટાર્સ, સૈફના દીકરાને જોઈને નહીં થાય આંખો પર વિશ્વાસ

दीपिका पादुकोण

1/9
image

લગ્ન પછી રણવીર સિંહની રિલીઝ થઈ રહેલી પહેલી ફિલ્મ છે 'સિમ્બા'. આ સ્ક્રિનિંગમાં દીપિકા પાદુકોણ પણ ખાસ અંદાજમાં જોવા મળી. તમામ તસવીર સાભાર : યોગેન શાહ

2/9
image

લાલ ડ્રેસમાં આવેલી દીપિકા લાગી રહી હતી રેડ હોટ. 

3/9
image

સારા અલી ખાન આ પ્રસંગે માતા અમૃતા અને ભાઈ ઇબ્રાહિમ સાથે પહોંચી હતી. ફોટો સાભાર : INSTAGRAM @Sarakhan95

4/9
image

ફિલ્મના સ્ક્રિનિંગમાં સારાએ પહેર્યો હતો કલરફુલ ડ્રેસ.

5/9
image

સારા અલી ખાન લાગી રહી હતી ખૂબસુરત.

6/9
image

સ્ક્રિનિંગમાં સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેના લુકમાં બિલકુલ પિતા સૈફ જેવો જ લાગે છે. 

7/9
image

સ્ક્રિનિંગમાં રણવીરે પત્ની દીપિકાને બદલે ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે આવવાનું પસંદ કર્યું હતું. 

8/9
image

ફિલ્મમાં આશુતોષ રાણાનો પણ મહત્વનો રોલ છે. સ્ક્રિનિંગ વખતે આશુતોષના સ્માઇલે બધાના દિલ જીતી લીધા. 

9/9
image

એક્ટર સોનુ સુદ પણ સ્ક્રિનિંગમાં દેખાયો અલગ સ્ટાઇલમાં