જાહ્નવી કપૂરની હાલ તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી આગ, જુઓ VIRAL PICS

ગત વર્ષે સુપરહિટ ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ઇંસ્ટા પર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરતી રહે છે. આ દરમિયાન તેમણે હાલમાં પોતાના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે. 

નવી દિલ્હી: ગત વર્ષે સુપરહિટ ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ઇંસ્ટા પર પોતાના લેટેસ્ટ ફોટા શેર કરતી રહે છે. આ દરમિયાન તેમણે હાલમાં પોતાના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જે જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા છે. 

આ ફોટામાં જાહ્નવી કપૂર રેડ કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. તેમણે આ ડ્રેસમાં ઘણા પોજ આપતાં પાંચ ફોટા એકસાથે શેર કર્યા છે. તમને જણાવી દઇએ કે આ ડ્રેસ જાહ્નવીએ તાજેતરમાં જ ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીના એક ફેશન શો પર પર્હેયો હતો. આમ તો જાહ્નવી કપૂર પોતના કેરિયરને લઇને ખૂબ સિન્સિયર જોવા મળી રહી છે. એવામાં જ્યારે પણ તેમના કેરિયરને લઇને વાત કરવાં આવે તો તે એક નવા જ કોન્સેપ્ટ લઇને સામે આવે છે. એકવાર ફરી જાહ્નવી કપૂરે એ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનું ફોકસ કેટલું ક્લિયર છે. 

લોકપ્રિયતાથી વધુ ફિલ્મો મહત્વપૂર્ણ છે

1/6
image

જાહ્નવીનું કહેવું છે કે તેમના માટે લોકપ્રિયતાથે વધુ ફિલ્મો મહત્વપૂર્ણ છે, કારણ કે તે લોકપ્રિયતાનો અનુભવ બાળપણ કરતી રહી છે. 

લોકપ્રિયતાનો અનુભવ બાળપણથી કરતી રહી છું

2/6
image

જાહ્નવીએ તાજેતરમાં જ મીડિયાને કહ્યું હતું કે ''હું લોકપ્રિયતાનો અનુભવ બાળપણથી કરતી રહી છું, એટલા માટે મારા માટે લોકપ્રિય થવા કરતાં વધુ કામ, અભિનય અને ફિલ્મો મહત્વપૂર્ણ છે. 

'ધડક'થી બોલીવુડમાં મારી હતી એન્ટ્રી

3/6
image

તમને જણાવી દઇએ કે દિવંગત અભિનેત્રીની મોટી પુત્રી જાહ્નવીએ ગત વર્ષે ફિલ્મ 'ધડક'થી બોલીવુડમાં ઇનિંગની શરૂઆત કરી હતી. 

ગુંજન સક્સેનાની બાયોપિક પર કામ કરી રહી છે જાહ્નવી

4/6
image

વર્કફ્રંટની વાત કરીએ તો જાહ્નવી હાલ ભારતીય વાયુસેનાની મહિલા લડાકૂ પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિક પર કામ કરે રહી છે. જેમણે વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં ભાગ લીધો હતો. 

જાહ્નવીનો અલગ જ લુક જોવા મળશે

5/6
image

આ ફિલ્મમાં જાહ્નવીનો અલગ જ લુક જોવા મળવાનો છે. ફિલ્મની ટીમે જાહ્નવીના ફર્સ્ટ લુકને ઘણા દિવસો પહેલાં જાહેર કરી દીધો હતો. 

આ ફિલ્માં જાહ્નવી સાથે પંકજ ત્રિપાઠી પણ હશે

6/6
image

આ ફિલ્મમાં જાહ્નવી સાથે શાનદાર અભિનેતા પંકજ ત્રિપાઠી ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. (ફોટો સાભાર: તમામ ફોટો જાહ્નવી કપૂરના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે)