Pink લહેંગામાં સોનમ કપૂરે કર્યું રેમ્પ વોક, Picsમાં જુઓ રોયલ અંદાજ...

બોલીવુડ એક્ટ્રેસ અને સ્ટાઇલ આઇકોન માનવામાં આવનારી સોનમ કપૂર (Sonam Kapoor)ની દરેક સ્ટાઇલ લોકોને પાગલ બનાવે છે...

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ અને સ્ટાઇલ આઇકોન માનવામા આવનારી સોનમ કપૂર (Sonam Kapoor)ની દરેક સાઇલ લોકને પાગલ બનાવે છે. તેનો મોર્ડન લૂક કે વેસ્ટર્ન કે એથેનિક દરેક અંદાજમાં સોનમ કપૂર (Sonam Kapoor) કહેર વર્તાવે છે. હવે પિંક લહેંગામાં સોનમ કપૂરે રેમ્પ વોક કરી બધાને ચોંકાવી દીધા છે. આ ઇન્ડિયન ડ્રેસમાં સોનમ ખુબજ સુંદર લાગી રહી છે.

રોયલ અંદાજ

1/5
image

આ શૂટથી સોનમ તેના આ રોયલ અંદાજથી બધાને પાગલ બનાવી રહી છે.

ડિઝાઇનર અભિનવ મિશ્રા

2/5
image

સોનમે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ડિઝાઇનર અભિનવ મિશ્રાના શોમાં વોક કર્યું હતું.

પિંક કલરનો લહેંગો

3/5
image

આ તક પર સોમને પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. જેના પર ભારે ગોલ્ડન વર્ક તેને જોરદાર લૂક આપી રહ્યો હતો.

લાઇટ મેકઅપ

4/5
image

આ ડ્રેસની સાથે સોનમે ઘણો લાઇટ મેકઅપ કર્યો હતો.

શોમાં ઘણી મોડલ્સ

5/5
image

આ શોમમાં ઘણી મોડલ્સે સુંદર ડ્રેસને ફ્લોન્ટ કર્યા હતા. (ફોટો સાભાર: Yogen Shah)