કાજલ અગ્રવાલના ચાહકે કહ્યું- તમારા બર્થ-ડેને નેશનલ હોલી-ડે જાહેર કરવા જોઇએ, જુઓ ગ્લેમરસ Pics...

બોલીવુડમાં ફિલ્મ ‘સિંઘમ’થી છવાઇ જનાર કાજલ અગ્રવાલ સાઉથની હિટ એક્ટ્રેસમાંથી એક છે. કાજલ તેની સાદગીના કરાણે ફેન્સની પ્રિય છે. કાજલ અગ્રવાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલીક નવા ફોટોઝ શેર કર્યા છે જેને જોઇને ફેન્સ હેરાન છે

નવી દિલ્હી: બોલીવુડમાં ફિલ્મ ‘સિંઘમ’થી છવાઇ જનાર કાજલ અગ્રવાલ સાઉથની હિટ એક્ટ્રેસમાંથી એક છે. કાજલ તેની સાદગીના કરાણે ફેન્સની પ્રિય છે. કાજલ અગ્રવાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલીક નવા ફોટોઝ શેર કર્યા છે જેને જોઇને ફેન્સ હેરાન છે. કાજલ એક બ્લૂ કરલની નેટ ડ્રેસમાં નજર આવી રહી છે. કાજલનો આટલો ગ્લેમરસ અંદાજ તેના ફેન્સને હેરાન કરી દેવા માટે પૂરતું છે. તમને જણાવી દઇએ કે, કાજલ અગ્રવાલને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. તેમણે વિવેક ઓબેરોયની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના સ્પોર્ટમાં એક પોસ્ટ લખી હતી. ત્યારબાદ લોકોએ તેમને સંધી બોલી ઘણી ટ્રોલ કરી હતી.

કાજલ અગ્રવાલ સાઉથની હિટ એક્ટ્રેસ છે.

1/5
image

કાજલને સ્ટાઇલિસ્ટ અંદાજમાં જોઇને તેમના ફેન્સ ઘણી સારી અને રમૂજી કોમેન્ટ કરી રહ્યાં છે. કાજલની ફોટો પર કોમેન્ટ કરતા એક યૂઝરે લખ્યું કે તમે એટલી સુંદર છો કે, તમારા જન્મદિવસને નેશનલ હોલીડે જાહેર કરવો જોઇએ.

કાજલ કોઇ ક્રિકેટરને ડેટ કરી રહી છે

2/5
image

કાજલ હિન્દીથી વધારે સાઉથ ફિલ્મો માટે જાણીતી છે. ત્યારે રોહિત શેટ્ટીની નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ’માં અજય દેવગન સાથે જોવા મળી હતી.

ક્રિકેટ રોહિત શર્માની ફેન છે કાજલ

3/5
image

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે કાજલ કોઇ ક્રિકેટરને ડેટ કરી રહી છે પરંતુ કાજલે આ વાતને નકારતા કહ્યું હતું કે, કોઇ ક્રિકેટરને ડેટ નથી કરી રહી. હા તે ક્રિકેટર રોહિત શર્માની ખુબજ મોટી ફેન જરૂર છે.

સ્પેશિયલ 26માં જોવા મળી હતી કાજલ

4/5
image

કાલજ અજય દેવગનની સિંઘમ અને અક્ષય કુમારની સ્પેશિયલ 26 જેવી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. કાજલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

5/5
image

કાજલે તેના અભિનયની શરૂઆત વર્ષ 2004માં હિન્દી ફિલ્મ ‘ક્યૂં! હો ગયાના...’થી કરી હતી. જેમાં તેણે અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય અને વિવેક ઓબેરોય સાથે અભિનય કર્યો હતો.