આ અમેરિકી ગોલ્ફરે કેમ કેમેરા સામે ઉતારી દીધા બધા કપડા? જલ્દી જુઓ ઈન્ટરનેટ પર થઈ ગયો ટ્રાફિક જામ...

નવી દિલ્લીઃ Paige Spiranac ઈન્સ્ટા ગોલ્ફ ગર્લ તરીકે પણ ઓળખાય છે. ઈન્સ્ટાગ્રામ પર3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. પેગ સ્પિરનાકે વચન આપ્યું હતું કે જો ટાઇગર વુડ્સ અગસ્ટા માસ્ટર્સમાં રમશે તો તે કપડાં કાઢી નાંખશે.

 

 

1/5
image

અમેરિકન ગોલ્ફર Paige Spiranac સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. paige spiranac પોતાની તસ્વીરોને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. ઘણી વખત તે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ગોલ્ફ રમતા વીડિયો શેર કરે છે.

2/5
image

Paige Spiranacને ઈન્સ્ટા ગોલ્ફ ગર્લ તરીકે ઓળખાય છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 29 વર્ષની  Paige Spirana પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. 

3/5
image

Paige Spiranacએ 2016 માં પ્રોફેશનલ ગોલ્ફને અલવિદા કહી દીધું હતું. તેણે ગોલ્ફ સિવાયબાસ્કેટબોલ અને બેડમિન્ટન રમવાનું પસંદ છે. ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરેલા ફોટા પરથી આ વાત સ્પષ્ટ થાય છે.

4/5
image

Paige Spiranac ગોલ્ફર ટાઈગર વુડ્સની ફેન્સ છે. પેગ - Paige Spiranacએ વચન આપ્યું હતું કે જો ટાઇગર વુડ્સ ઓગસ્ટા માસ્ટર્સમાં રમશે તો તે કપડાં કાઢી નાંખશે

5/5
image

અકસ્માતમાં ઘાયલ થયેલા ટાઈગરે દોઢ વર્ષ પછી ઓગસ્ટા માસ્ટર્સમાં રમવાની જાહેરાત કરી, ત્યારે તેની ફેન પેPaige Spiranac ખુશ થઈ હતી અને વિલંબ કર્યા વિના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો, જેમાં તેણે કશું પહેર્યું નથી અને પ્રાઈવેટ પાર્ટને માત્ર ફૂલોથી ઢાંક્યા છે. તેનો આ ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ફોટોઃ સાભાર ઈન્સ્ટાગ્રામ