કેટરિનાએ જાહેર કરી દીધા પોતાના ફિટનેસ સિક્રેટ, જાણવા કરો ક્લિક

1/6
image

કેટરિના કૈફે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ફિટ રહેવું સરળ છે. એક દિવસમાં 24 કલાક હોય છે અને જો તમે એમાંથી તમારા માટે માત્ર 40 મિનિટ ન કાઢી શકો તો તમારી ફિટ રહેવાની નિષ્ઠા શંકામાં આવી જાય છે.

2/6

3/6
image

કેટરિનાએ કહ્યું છે કે ફિટ રહેવાના અનેક રસ્તાઓ છે અને દરેક વ્યક્તિએ પોતાનો અનુકૂળ વિકલ્પ શોધવો જોઈએ. જોકે કોઈની નકલ કરવા વિશે વિચારવું ન જોઈએ. 

4/6

5/6
image

કેટરિનાને ભારતમાં રિબોકની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મહિલાએ એવા દેખાવાના પ્રયાસ કરવા જોઈએ જેવી તે દેખાવા ઇચ્છે છે. 

6/6

7/6
image

કેટરિનાએ કહ્યું છે ફિટનેસ મારા જીવનનો મહત્વનો હિસ્સો છે. 

8/6
image

કેટરિનાએ ફિટનેસ ટિપ્સ આપતા કહ્યું છે કે હું યોગ અને પાઇલેટ્સ ત્યારે જ કરું છું જ્યારે મારે પડદા પર સામાન્ય છોકરી જેવું જ દેખાવું હોય અને કોઈ અલગ લુકમાં દેખાવું ન હોય. 

9/6
image

કેટરિનાએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું છે કે ભારત ફિલ્મ માટે મેં માત્ર પાઇલેટ્સ, યોગ, વોકિંગ અને હળવી કાર્ડિયો એક્સરસાઇઝ જ કરી હતી. જોકે એક્શન ફિલ્મ વખતે ફિટનેસ શેડ્યુલમાં ફેરફાર કરવો પડે છે.