Viral Pics: તમે ભાગ્યે જ જોઇ હશે Rakul Preet Singh ની આ તસવીરો

આગામી સમયમાં રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં અર્જુન કપૂર સાથે જોવા મળશે.

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) આગામી સમયમાં એક રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં અર્જુન કપૂર સાથે જોવા મળશે. તે કમલ હસનની મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'ઇન્ડિયન 2'નો પણ ભાગ છે. જેમાં કાજલ અગ્રવલ અને સિદ્ધાર્થ પણ છે. તો બીજી તરફ અત્યારે ઇન્ટરનેટ પર રકુલ પ્રી સિંહની કેટલીક જૂની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ રહી છે, જેમાં તેમનો અંદાજ જોવા જેવો છે.  

તમને જણાવી દઇએ કે રકુલે જ આ તસવીરોને પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. રકુલ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતી રહે છે. તો આવો હવે તમને બતાવીએ રકુલ પ્રીત સિંહની તે 10 જૂની તસવીરો જે હવે સોશિયલ મીડિયા પર છવાઇ છે. 

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

(ફોટો સાભાર: તમામ તસવીરો રકુલ પ્રીત સિંહના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે)