DILIP KUMAR શૂટિંગના શેટ પર રમતા હતા ક્રિકેટ, તેમની સાથે અન્ય ખેલાડીઓ કોણ હતા એ જાણવા જુઓ આ તસવીરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારનું 98 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ પાછલા ઘણા સમયથી બિમાર હતા. ત્યારે, આજે દિલીપ કુમારના ફેન્સ ઘણા ઉદાસ છે. દિલીપજી મનથી મોજીલા વ્યક્તિ હતા. તેમનો જીવન પ્રત્યેનો ઉત્સાહ જ કઈ અલગ હતો. ત્યારે, દિલીપ કુમાર ક્રિકેટ ગેમના પણ બહુ મોટા ચાહક હતા અને તેઓ પોતાના શૂટિંગના ફ્રિ સમયમાં શેટ પર ક્રિકેટ રમતા. જુઓ દિલીપ સાહેબની તસવીરો

 

 

 

 


 

1/5
image

શૂટિંગમાંથી સમય કાઢીને દિલીપ કુમાર ક્રિકેટ રમતા હતા. આ ફોટોમાં તમે જોઈ શકો છો દિલીપજી બેટિંગ કરી રહ્યા છે. અને એક્ટર મુકરી વિકેટકિપીંગ કરી રહ્યા છે.

 

 

 

 

 

Himesh Reshammiya ને કેમ લાફો મારવા માંગતા હતા Asha Bhonsle, જાણો એવું તો શું થયું હતું

2/5
image

દિલીપ કુમાર એક સારા બેટ્સમેન પણ હતા. સેફ અલી ખાનના પિતા સ્વ. મનસુર અલી ખાન પટૌદીએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, એક ચેરીટી મેચ દરમિયાન દિલીપજીએ એક ખ્યાતનામ બોલરને સિક્સ ફટકારી હતી.

 

 

 

 

 

Juhi Chawla છે પતિ જય મહેતાની બીજી પત્ની, બધાને એમકે પૈસા માટે કર્યા લગ્ન, પણ કંઈક અલગ છે હકીકત

3/5
image

દિલીપ કુમાર અને ઘણા બોલિવૂડના દિગ્ગજ એક્ટરો ક્રિકેટના ચાહક છે અને તેઓ અનેકવાર પોતાના બિઝી શેડ્યુલ કાઢીને ક્રિકેટ રમતા. જેમાં, દિલીપજી અચુક હાજર રહેતા.

 

Gandi Baat વાળી એકટ્રેસે ગરમ કર્યું સોશલ મીડિયા, કામસૂત્ર અને મસ્તરામમાં પણ બધાને મુકી દીધાં હતાં અચંભામાં!  

 

 

 

-----------------------------  

Kareena સાથે ના અંગત સંબંધોને કારણે થયા હતા Hrithik ના છૂટાછેડા? ફિલ્મના સેટ પર બન્ને એકલાં હોય ત્યારે તો...

4/5
image

એકવાર દિલીપ કુમાર અને રાજ કપૂર વચ્ચે મેચ રમાઈ હતી. આ એક ચેરીટી મેચ હતી જે 1960ના દશકમાં રમાઈ હતી. મહારાષ્ટ્રમાં એ સમયે દુકાળ હતો. ત્યારે, પૈસા ભેગા કરવા માટે આ મેચ રમાઈ હતી. જેમાં, જીવણ, મેહમૂદ, શોભા ખોટે જેવા કલાકારો ક્રિકેટ રમ્યા હતા.

 

 

 

 

 

Dilip Kumar In Memory: ટ્રેજેડી કિંગે આ રીતે કહી હતી પોતાના દિલની વાત, જાણો તેમના જીવનની અનકહી કહાની

5/5
image

દિલીપ કુમાર હંમેશા પોતાના સોશિયલ મીડીયા એકાઉન્ટ પર ફોટો શેર કરતા રહેતા. ત્યારે, આજે એ આપણી વચ્ચે નથી રહ્યા. પણ તેમની યાદો અને ફિલ્મો હમેશા આપણા દિલમાં રહેશે.

 

 

 

 

 

પ્રેમની કોઈ ભાષાના હોય અને દરેકની પ્રેમિકા રાધા ન હોય, 22 વર્ષ નાની સાયરાએ 55 વર્ષ સુધી પકડી રાખ્યો યુસુફનો હાથ