WHO ને ખાણીપીણીને લઇને પહેલીવાર જાહેર કરી ગાઇડલાઇન, જલદીથી વાંચો

આવો જાણીએ તે કારગર ઉપાયોગો વિશે...

નવી દિલ્હી: કોરોના (Coronavirus) મહામારીમાં દરેક જગ્યાએ સંક્રમણનો ખતરો છે, એવામાં ખાદ્ય પદાર્થોમાં સંક્રમણનું વધુ ધ્યાન રાખવું પડે છે. તાજેતરમાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization)એ ખાદ્ય પદાર્થોને સંકમણ મુક્ત રાખવાના પાંચ સલાહ આપવામાં આવી છે. રોજિંદા ભોજનમાં આપણે ફ્રીજમાં લાંબા સમય સુધી તાજા રાખવા માટે ફ્રીજમાં રાખેલું ભોજન બેક્ટેરિયાથી બચાવવાની રીત છે. આવો જાણીએ તે કારગર ઉપાયો વિશે...

WHO ના 5 ટિપ્સ તમારા ભોજન રાખશે સંક્રમણ મુક્ત

1/5
image

ભોજન અથવા કોઇપણ પ્રકારની વસ્તુને અડતાં પહેલાં સારી રીતે હાથ ધોઇ લો. 

WHO ના 5 ટિપ્સ તમારા ભોજન રાખશે સંક્રમણ મુક્ત

2/5
image

ફ્રીજમાં જ્યાર ભોજન રાખો તો કાચું અને રાંધેલું ભોજન અલગ-અલગ રાખો. તેનાથી પૈથોજેનિક માઇક્રોઓગેનિઝ્મ (Pathogenic organisms) હોતા નથી. તમને જણાવી દઇએ કે પૈથોજેનિક માઇક્રોઓગેનિઝ્મ (Pathogenic organisms) શરીરમાં ઘણા પ્રકારની બિમારીઓનું કારણ બને છે. 

WHO ના 5 ટિપ્સ તમારા ભોજન રાખશે સંક્રમણ મુક્ત

3/5
image

ભોજનમાં પૈથોજેનિક માઇક્રોઓગેનિઝ્મ (Pathogenic organisms) ન આવે તેના માટે ભોજન સારી રીતે રાંધો. કાચુપાકુ ભોજન પૈથોજેનિક માઇક્રોઓગેનિઝ્મ (Pathogenic organisms) માટે યોગ્ય વાતાવરણ બને છે અને ઝડપથી બને છે. 

WHO ના 5 ટિપ્સ તમારા ભોજન રાખશે સંક્રમણ મુક્ત

4/5
image

હંમેશા યાદ રાખો કે ભોજનને સ્વચ્છ પાણીમાં રાંધો.

WHO ના 5 ટિપ્સ તમારા ભોજન રાખશે સંક્રમણ મુક્ત

5/5
image

ભોજનને યોગ્ય તાપમાન પર રાખો. સ્થિતિઓ તો વિપરીત છે પરંતુ પોતાની સૂઝબૂઝથી તેને માત આપી શકે છે. થોડી સાવધાનીથી આપણે અને આપણા પરિવારને આ મહામારીથી બચાવી શકે છે.