હર હર મહાદેવ! ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિકે કર્યા સોમનાથ મહાદેવના દર્શન, જુઓ VIDEO

ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો.

હર હર મહાદેવ! ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિકે કર્યા સોમનાથ મહાદેવના દર્શન, જુઓ VIDEO

કૌશલ જોશી/ગીર સોમનાથ: ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા હાલ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં પહોંચ્યા છે. હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી, જલાભિષેક કરી સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. 

ભારતીય ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર અને મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની હાર્દિક પંડ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અર્પણ કરી હતી અને મહાદેવનો જલાભિષેક કર્યો હતો. 

(Source: Third Party) pic.twitter.com/NoWVJGCGxO

— Press Trust of India (@PTI_News) April 5, 2024

આ અવસરે તેઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજન કર્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ આપી મહાનુભાવનું અભિવાદન કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news