हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈશાન કિશન
ઈશાન કિશન News
Ishan Kishan
ક્રિકેટ મેચ છોડીને હાલ વડોદરામાં બે રૂમના ફ્લેટમાં રહે છે આ ફેમસ ક્રિકેટર
ishan kishan Update : ભારતીય ક્રિકેટર ઈશાન કિશન બ્રેક લઈને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે... તે હાલ વડોદરાના એક નાનકડા ફ્લેટમાં રહે છે
Feb 28,2024, 18:04 PM IST
Ind Vs Sa Test
ભારત-સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝમાં નહીં રમે આ ખેલાડી, BCCIએ કરી રિપ્લેસમેન્ટની જાહેરાત
IND vs SA Test : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. તેના પહેલા 17 ડિસેમ્બરે એટલે કે આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમના યુવા વિકેટકીપર ઈશાન કિશને આ સીરઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. જી હા...તેમના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
Dec 17,2023, 18:34 PM IST
WORLD CUP TEAM
ઓપનરથી ફિનિશર સુધી..દરેક નંબરમાં ફિટ છે ભારતનો આ સ્ટાર! શું પ્લેઈંગ-11માં હશે?
World Cup 2023: ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ માટેની ટીમની જાહેરાત થઈ ચુકી છે. જોકે, પ્લેઈંગ ઈલેનમાં કોને સ્થાન મળશે એ તો મેચના પહેલાં જ નક્કી થતું હોય છે. ત્યારે એક ખેલાડીએ એવો પણ છે જે દરેક નંબર પર કરે છે સારું પ્રદર્શન...
Sep 8,2023, 14:11 PM IST
WTC Final 2023
WTC Final કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ 11માં આ ખેલાડીને આપશે સ્થાન!
Team India: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર 7 જૂનથી 11 જૂન વચ્ચે રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના એક દિવસ પહેલા એ સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપીને કયા ખેલાડીનું ભાગ્ય ખોલવા જઈ રહ્યો છે.
Jun 6,2023, 9:23 AM IST
Rishabh Pant
રિષભ પંત માટે ખતરો બનશે આ 3 વિકેટકીપર, છીનવી શકે છે ODI અને T20માં સ્થાન
IND vs AUS 2023: ભારત પાસે એવા 3 ખતરનાક વિકેટ-કીપર બેટ્સમેન છે, જેઓ ODI અને T20 ક્રિકેટમાં રિષભ પંતનું સ્થાન છીનવી શકે છે. આ 3 વિકેટકીપર ઋષભ પંત કરતા વધુ ખતરનાક અને વિસ્ફોટક છે. ચાલો આ 3 ખતરનાક વિકેટ કીપર બેટ્સમેન પર એક નજર કરીએ જેઓ ODI અને T20 ટીમમાં રિષભ પંતની જગ્યા છીનવી શકે છે.
Feb 24,2023, 17:06 PM IST
Mumbai Indians
IPL 2020 માં કઈ ટીમે ફટકારી કેટલી સિક્સ, મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સ્થાને
આઈપીએલની 13મી સીઝનમાં સિક્સ ફટકારવા માટે દરેક ટીમોએ ખુબ જોર લગાવ્યું, પરંતુ જે ટીમ તરફથી સૌથી વધુ સિક્સ લાગી તે મુંબઈ ઈન્ડિયન્સ રહી. આઈપીએલ 2020નું ટાઇટલ જીતનારી મુંબઈની ટીમે આ સીઝનમાં કુલ 137 સિક્સ ફટકારી.
Nov 11,2020, 22:57 PM IST
India A South Africa A
ઈશાન કિશનની તોફાની અડધી સદી, ભારત એનો દક્ષિણ આફ્રિકા એ સામે 2 વિકેટે વિજય
આ જીત સાથે ભારત-એ ટીમે દક્ષિણ આફ્રિકા-એ ટીમ વિરુદ્ધ પાંચ મેચોની સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
Aug 31,2019, 19:29 PM IST
Ishan Kishan
ઈશાન કિશનની T-20માં સતત બીજી સદી, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
23 માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલની સિઝન પહેલા તે પોતાની ધમાકેદાર ઈનિંગને કારણે ચર્ચામાં છે.
Feb 24,2019, 15:15 PM IST
Deodhar Trophy
દેવધર ટ્રોફીઃ અંજ્કિય રહાણે અને ઈશાન કિશનની સદીની મદદથી ઈન્ડિયા સી બન્યું
દેવધર ટ્રોફીના ફાઇનલ મેચમાં ઈન્ડિયા સીએ ઈન્ડિયા બીને 29 રને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ઈન્ડિયા સીએ ટાઇટલ કબજે કરી લીધું છે.
Oct 27,2018, 19:30 PM IST
Trending news
Gujarat Exit Poll
ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતી
Gold rate
દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીમાં જબરદસ્ત મોટો ઘટાડો
kheda
અમદાવાદના 9 મિત્રો ગળતેશ્વર ફરવા ગયા હતા, નદીમાં એકને બચાવવા જતા ત્રણનું ડૂબતા મોત
Lok Sabha Election 2024
Exit Poll પર હવે ચીને પણ આપી પ્રતિક્રિયા, સરકારી અખબારે કહ્યું- જો મોદી જીત્યા તો...
Indias richest actress
14 વર્ષમાં એકપણ હીટ ફિલ્મ નથી આપી, છતાં 776 કરોડની માલકિન છે આ એક્ટ્રેસ
driving licence
DL પર મહત્વના સમાચાર, ડ્રાઈવિંગ ટેસ્ટ વગર તમને લાઈસન્સ મળશે કે નહીં? ખાસ જાણો
Gujarat Exit Poll
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળશે? Exit Poll ના આંકડા બાદ ભાજપ-કોંગ્રેસે કર્યા દાવા
Lok Sabha Election 2024
એક્ઝિટ પોલ બાદ શેર બજારમાં અંધાધૂંધ તેજી, સેન્સેક્સ-નિફ્ટીએ ઈતિહાસ રચી નાખ્યો
amul
આજથી અમૂલ દૂધના ભાવ વધ્યા : ગુજરાતની આ ડેરી પણ કરી રહી છે ભાવ વધારાની તૈયારી
Janhvi Kapoor
અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં શિખર પર પ્રેમ લુંટાવતી જાન્હવી કપૂરનો વીડિયો વાયરલ