हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
68/ 5
(12)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કિડની
કિડની News
Detox Food
Detox Food: શરીરમાં જામેલી ગંદકીને સાફ કરે છે આ વસ્તુઓ, કિડની સારી રીતે કરે છે કામ
Detox Food:તમે કેટલાક ખાદ્ય પદાર્થને ડેઇલી ડાયેટમાં સામેલ કરીને કિડનીને ડીટોક્સિફાઇ કરીને કિડનીને હેલ્ધી રાખી શકો છો. આજે તમને કેટલાક એવા ફૂડ વિશે જણાવીએ જે કિડનીને ડિટોક્ષ કરે છે.
Apr 9,2024, 10:33 AM IST
Kidney
Kidney: શું બન્ને કિડની ફેલ થઈ જાય તો માણસ જીવી શકે? જાણો શું કહે છે ડોક્ટર
Kidney Disease: હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે, ડાયાલિસિસ દર્દીની ક્ષમતા અને તે કેવી રીતે એડજસ્ટ કરે છે તેના પર નિર્ભર કરે છે. ઘણીવાર બંને કિડની ખરાબ થયા બાદ ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 5 થી 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. તો ઘણા કેસમાં તો ડાયાલિસિસ કરાવતી વ્યક્તિ 20-25 વર્ષ પણ જીવી જાય છે.
Mar 19,2024, 18:34 PM IST
world kidney day
World Kidney Day: તમારી કિડની માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, આજે જ કરી દેજો બંધ
Kidney Day 2024: માર્ચના બીજા ગુરુવારે ઉજવાતા વિશ્વ કિડની દિવસનો ઉદ્દેશ્ય લોકોને કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવાનો છે. જેમાં સમયાંતરે કિડની ફંક્શન ટેસ્ટ કરવામાં આવે છે અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો અને આહાર પર વિશેષ ધ્યાન આપવાનું સૂચન કરવામાં આવે છે. આજે આપણે એવા ખાદ્ય પદાર્થો વિશે જાણીશું જેનું વધુ સેવન કરવાથી કિડનીને નુકસાન થાય છે.
Mar 14,2024, 12:17 PM IST
breaking news
આયુષ્માન કાર્ડધારકો માટે મોટા સમાચાર; ગુજરાતની 300 હોસ્પિટલમા 4 દિવસ નહીં થાય સારવાર
Ayushman Card: ગુજરાતની 300 જેટલી ખાનગી હોસ્પિટલો 26થી 29 ફેબ્રુઆરી સુધી PMJAY અંતર્ગત થતી સારવાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેનું મુખ્ય કારણ છે પેમેન્ટ...જી હાં પેન્ડિંગ પેમેન્ટની ચુકવણી ત્વરિત નહિ થાય તો તારીખ 26થી 29 સુધી PMJAY યોજના હેઠળ સારવાર બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Feb 21,2024, 20:04 PM IST
breaking news
અર્ધાંગિની એ પાળ્યું સાતમું વચન! પતિના અંગોનું દાન કરીને અન્ય જીવમાં જીવંત કર્યા
બનાસકાંઠાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રસરી 144મા અંગદાનની મ્હેંક, માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઇ સારવાર દરમિયાન બ્રેઇનડેડ થયેલ રમેશભાઇ શ્રીમાળીના ધર્મપત્નીએ અંગદાનનો નિર્ણય કરીને ચાર લોકોની જીંદગી ખુશહાલ કરી. હ્રદય , બંને કિડની અને લીવરનું દાન મળ્યું. હ્રદયને યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, કિડની અને લીવરને કિડની ઇન્સ્ટીટ્યુટમાં દાખલ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું.
Feb 21,2024, 16:38 PM IST
BHUNE HUE LAHSUN KHANE KE FAYDE
Garlic: શું તમે ક્યારેય શેકેલું લસણ ખાધુ છે? એકવાર ખાજો લીવર, કિડની, આંતરડા બધુ સાફ!
Benefits Of Rosted Garlic : તમને શેકેલું લસણ ખાવાના આ 5 અદ્ભુત ફાયદાઓ મળે છે, જેના વિશે તમે કદાચ જાણતા ન હોવ. લીવરની તકલીફ હોય કે કિડનીની, પેટની તકલીફ હોય કે પગની દરેક તકલીફમાં રામબાણ ઈલાજ કહેવાય છે શેકેલું લસણ. એક સપ્તાહ ખાઈને જુઓ અને મેળવો ચમત્કારિક પરિણામ...
Dec 19,2023, 9:20 AM IST
Health Care
યુવાવસ્થામાં જ છોડી દો આ ચીજોનું સેવન, નહીં તો જલ્દી ખરાબ થઈ જશે કિડની
Kidney Failure: કિડની આપણા શરીરનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, જો તેમાં થોડી પણ ખરાબી આવી જાય તો શરીરની ફિલ્ટર પ્રક્રિયામાં સમસ્યાઓ થવા લાગે છે. ક્યારેક કિડની પણ ફેલ થઈ જાય છે.
Sep 24,2023, 16:06 PM IST
Health Care Tips
શું તમે પણ સામાન્ય વાતમાં ગભરામણ થઈ જાય છે? બલ્ડ પ્રેશરની તકલીફથી આ રીતે બચો
Habits Which Can Lower High BP: આજના સમયમાં હાઈ બીપીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમે પણ હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો, તો તમે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને તેને ઘટાડી અથવા નિયંત્રિત કરી શકો છો.
Aug 30,2023, 14:48 PM IST
Health Care Tips
Kidney Health: ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ, ક્યારેય નહીં રહે કિડની ડેમેજનો ખતરો
Kidney Health: કિડની એ માનવ શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તેનું કામ લોહીમાંથી કચરો (ગંદકી) દૂર કરવાનું અને પેશાબ ઉત્પન્ન કરવાનું છે. કિડની બ્લડ અને બ્લડ પ્રેશરમાં વિવિધ પદાર્થોના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં, કિડનીની સંભાળ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે કિડનીની બિમારી હૃદય રોગ સાથે જોડાયેલી છે. તેથી, કિડનીને સ્વસ્થ રાખવા માટે, તમારા રોજિંદા આહારમાં કેટલીક ખાસ વસ્તુઓનો સમાવેશ કરવી આવશ્યક છે. આજે અમે તમને એવા 5 હેલ્ધી ફૂડ્સ વિશે માહિતી આપીશું, જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
Aug 21,2023, 16:05 PM IST
ડાયાબિટિસ
30 થી 50 વર્ષની ઉંમરના લોકોમાં કિડનીની બિમારીઓ વધી
ડાયાબિટિસ, બ્લડ પ્રેશર અને પેઇનકિલર્સના વધુ પડતાં ઉપયોગને કારણે યુવાનોમાં કિડની સંબંધિત બિમારીઓના પ્રમાણમાં વધારો
Oct 5,2019, 18:17 PM IST
નવસારી
પુત્રના અભ્યાસ માટે પિતા કિડની વેચવા બન્યા મજબૂર, માતા કરે છે મજૂરી કામ
પોતાના બાળકોને ભણાવવા માટે આજના માતા-પિતા કંઇપણ કરવા તૈયાર હોય છે. ત્યારે એવા પણ કિસ્સા સામે આવતા હોય છે, જેમાં માતા-પિતા તેમના બાળકોના અભ્યાસ માટે પોતાની પ્રોપર્ટી પણ ગીરો મુકી દેતા હયો છે અથવા તો તેને વેચી દે છે.
Jun 22,2019, 8:07 AM IST
લક્ષ્મીકાંત બર્ડે
એક કલાકાર જેના મોત પર સલમાન પણ રોઈરોઈને થઈ ગયો હતો અધમુઓ
16 ડિસેમ્બર, 2004ના દિવસે આ કલાકારનું કિડની ફેઇલ થવાને કારણે અવસાન થયું હતું
Dec 16,2018, 12:10 PM IST
જમ્મુ અને કાશ્મી
આ સાચી મિત્રતા, મોત સામે ઝઝૂમતી મુસ્લિમ સખીને કિડની દાન કરવા સિખ યુવતી મક્
સાચી મિત્રતા કોને કહેવાય? આનાથી સારી મિસાલ તમને નહીં મળે. 23 વર્ષની મનજોત કોહલી તેની મુસ્લિમ સખી સમરિન અખ્તરનું જીવન બચાવવા માટે તેની એક કિડની દાન કરવા તૈયાર થઈ ગઈ છે.
Dec 2,2018, 9:14 AM IST
રીટા ભાદુરી
ફિલ્મ અને ટીવીના લોકપ્રિય એક્ટ્રેસ રીટા ભાદુરીનું નિધન
રીટાએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે અને એક સમયે તેઓ ગુજરાતી ફિલ્મોના ટોચની હિરોઇન ગણાતા હતા
Jul 17,2018, 9:55 AM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય