हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત હવામાન વરસાદની આગાહી
ગુજરાત હવામાન વરસાદની આગાહી News
Gujarat Weather
ગુજરાતમા ધોધમાર વરસાદથી થશે તહસનહસ! હોળી પહેલા 9 જિલ્લામા ગાભા કાઢી નાંખે તેવી આગાહી
Gujarat Weather Updates: ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માવઠાની આગાહી અને પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને આગામી દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. માવઠાની આાગાહીની સાથે સાથે ઠંડીનો ચમકારો યથાવત રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
Mar 2,2024, 14:22 PM IST
Gujarat Weather
કમોસમી વરસાદ ગુજરાતના આ 9 જિલ્લાના છોતરા કાઢી નાંખશે! એક જિલ્લાને તો પત્ર લખી સાવધાન
Gujarat Weather 2024: ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠાની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. એક માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, અમરેલી, ભાવનગર અને પોરબંદરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ રહેશે અને 10થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. માવઠાની આગાહી અને પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. માવઠાની આાગાહીની સાથે સાથે ઠંડીનો ચમકારો યથાવત રહેવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
Feb 28,2024, 15:44 PM IST
Trending news
Top-20 Stocks
Stocks to BUY: મહા મહેનતે વિણેલા આ શેર પલટી દેશે કિસ્મત, જાણી લો BUY-SELL નો ટાર્ગેટ
Rajkot Fire Tragedy
કોંગ્રેસનો મોટો આક્ષેપ : સરકાર અગ્નિકાંડમાં મોત અને મિસિંગના આંકડા છુપાવે છે
Rajkot Fire Tragedy
રૂપાલાને હવે યાદ આવ્યું રાજકોટ! અગ્નિકાંડના ત્રણ દિવસ બાદ પ્રકટ થયા
National news
ચૂંટણીમાં અનામત કેવી રીતે બન્યો મોટો મુદ્દો? PM મોદીએ જામિયા મિલિયાનું આપ્યું ઉદાહરણ
Bageshwar Dham
Viral Video: ધીરેન્દ્ર શાસ્ત્રીએ દુબઇમાં કહ્યું 'આ લોકો દરરોજ બદલે છે છોકરીઓ'
gujarat news
હીટસ્ટોક, હીટવેવ, લૂ ના લાગે તે માટે ગરમથી બચવા શું કરવું? શું કહે છે નિષ્ણાતો?
budh gochar 2024
31 મે બાદ વધશે આ રાશિઓની મુશ્કેલી, શત્રુઓ થશે હાવી, દેવું વધવાનો પણ યોગ
bollywood
'રામાયણના સીતા માતા' ને કરવી હતી 'રામ તેરી ગંગા મેલી', જાણો ઓડિશનમાં શું થયું હતું
STOCKS TO BUY
Stocks to BUY: આજે જ ખરીદી લેજો આ 2 શેર, 1 મહિનામાં બની જશો ગાડી-બંગલાના માલિક
gujarat news
ધો.11 સાયન્સમાં પ્રવેશ માટે કોને પહેલો મોકો? જાણો અનામતના આધારે કોને કેટલી બેઠકો