हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દુનિયા
દુનિયા News
World news
ટાવરોની ઝંઝટ જ ખતમ, મોબાઈલ ટેકનીકમાં દુનિયાથી ચાર કદમ આગળ નીકળી ગયું ચીન
China Tiantong Satellite:મોબાઇલ ટેક્નોલોજીના મામલામાં ચીન દુનિયા કરતા ચાર કદમ આગળ નીકળી ગયું. ચીને દુનિયાનો પહેલો સેટેલાઇટ બનાવ્યો છે જેના દ્વારા સીધા સ્માર્ટફોનથી કોલ કરી શકાય છે. આ માટે પૃથ્વી પર ટાવર્સ કે અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નેટવર્કની જરૂર રહેશે નહીં. મેઈનસ્ટ્રીમ બન્યા પછી સેટેલાઇટ ફોનની જરૂર નહીં રહે. ચીનની આ ઉપલબ્ધિ સેટેલાઈટ કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં એક 'માઈલસ્ટોન' સાબિત થઈ શકે છે. ચીને આ પ્રોજેક્ટનું નામ 'Tiantong' રાખ્યું છે જેનો અર્થ થાય છે 'સ્વર્ગ સાથે જોડવું'. Tiantong-1 ઉપગ્રહ શ્રેણીનું પ્રથમ પ્રક્ષેપણ 6 ઓગસ્ટ, 2016ના રોજ થયું હતું. હવે આવા ત્રણ ઉપગ્રહો 36,000 કિલોમીટરની ભ્રમણકક્ષામાં હાજર છે. તેમની મદદથી ચીન સમગ્ર એશિયા-પેસિફિકને આવરી લે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, Huawei એ વિશ્વનો પહેલો સ્માર્ટફોન લૉન્ચ કર્યો હતો જેના દ્વારા સેટેલાઇટ કૉલ કરી શકાય છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, Xiaomi, Honor અને Oppo જેવા અન્ય મોબાઈલ ઉત્પાદકો પણ આવા સ્માર્ટફોન ડેવલપ કરી રહ્યા છે. ચીનની આ શોધ કટોકટીની સ્થિતિમાં અસરકારક સાબિત થઈ શકે છે.
Apr 15,2024, 16:25 PM IST
india
સૌથી ખતરનાક જેલમાં ભારતની તિહાર જેલનો કયો નંબર છે? કેમ સૌથી ભયાનક છે આ જેલ
Tihar Jail: દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના બહાને તિહાર જેલની ચર્ચા થઈ રહી છે. દેશના કેટલાક સૌથી ખતરનાક ગુનેગારો તિહાર જેલમાં બંધ છે, જેમાં આતંકવાદીઓ, ગુંડાઓ, ખૂનીઓ, ભ્રષ્ટ લોકો અને ડ્રગ સ્મગલર્સનો સમાવેશ થાય છે. તમને દુનિયાની પાંચ સૌથી ખતરનાક જેલોના નામ પણ જાણવા જોઈએ.
Apr 1,2024, 22:16 PM IST
Ambani family
લાડકા દિકરા માટે નીતા અંબાણીએ કર્યું ખાસ પાર્ટીનું આયોજન, જોતી રહી જશે દુનિયા
Anant Ambani Pr-Wedding Party: આ ત્રણ દિવસ ચાલનારા પ્રી વેડિંગ ફંક્શન દરમિયાન, પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ડ્રેસ કોડને ‘એલિગેન્ટ કોકટેલ’ રૂપે લિસ્ટ કરવામાં આવ્યો છે. બીજા દિવસને ‘એ વોક ઓન ધ વાઇલ્ડ સાઇડ’ નામ આપવામાં આવ્યું છે, જેમાં ‘જંગલ ફીવર’ નામે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે.
Feb 28,2024, 15:42 PM IST
Ambani family
અંબાણીના અવસરમાં અમીરોનો જમાવડો! ફેસબુકના માલિક, બિલ ગેટ્સ, ટ્રંપની દીકરી બધા આવશે
Anant Ambani-Radhika Merchant Pre-Wedding: માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ, ટ્રંપની દીકરી ઈવાન્કા સહિતના મોંઘેરા મહેમાનોને આપવામાં આવ્યું છે અંબાણી પરિવારનું આમંત્રણ.
Feb 28,2024, 12:23 PM IST
world
35 વર્ષથી પાકિસ્તાનમાં 'કેદ' હતો આ હાથી, જગ્યા બદલતા જ હવે જીવી રહ્યો છે મઝેદાર...
Trending News: પાકિસ્તાનનાં ઈસ્લામાબાદમાં પ્રાણી સંગ્રહાલમાં અંદાજે 2 વર્ષ પહેલા કાવન નામનો હાથી બંધ હતો. હાથીની ઉંમર અંદાજે 37 વર્ષની હતી. આ હાથીને શ્રીલંકાએ વર્ષ 1985માં પાકિસ્તાનને ભેટ સ્વરૂપે આપ્યો હતો.
Jun 4,2022, 11:27 AM IST
Desh pradesh
Desh Pradesh : દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર...
Desh Pradesh : દેશ અને દુનિયાના તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર...
Mar 17,2020, 23:55 PM IST
દેશ
દેશ પ્રદેશ: દેશ અને દુનિયાના મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર...
દેશ પ્રદેશ: દેશ અને દુનિયાના મહત્વના સમાચાર માત્ર એક ક્લિક પર...
Mar 14,2020, 22:30 PM IST
Editor's Point
EDITOR'S POINT: 35 દિવસ માટે ભારતે દુનિયા સાથે કાપ્યો સંપર્ક
35 દિવસ સુધી વિદેશમાંથી કોઈ પણ સામાન્ય મુસાફરને ભારતમાં એન્ટ્રી નહીં મળે. કોરોના વાયરસથી દેશને બચાવવા ભારતે તમામ મુસાફરોને કહ્યું છે કે તેઓ ભારત આવવાનું ટાળે અને ભારતીયોને કહ્યું છે કે તેઓ વિદેશ જવાનું ટાળે. આપણા દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 73 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાયરસ કાબૂ બહાર જાય તે પહેલાં જ દિલ્લીમાં સ્કૂલ-કોલેજો બાદ 31 માર્ચ સુધી તમામ થિએટરો બંધ કરવાનો આદેશ અપાયો છે. ઈતિહાસમાં પહેલી વાર એવું જોવા મળશે કે ખેલાડીઓ મેચ રમતા હશે પરંતુ સ્ટેડિયમ ખાલી હશે. લોકોને ઘરે બેસીને ટીવી પર મેચ જોવાનું કહેવામાં આવ્યું છે.
Mar 12,2020, 22:20 PM IST
Editor's Point
EDITOR'S POINT: આખી દુનિયામાં કોરોના મહામારી ઘોષિત
વિશ્વ આરોગ્ય સંગઠને કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. આ પહેલાં 2009માં સ્વાઈન ફ્લૂને મહામારી ઘોષિત કરવામાં આવી હતી. તેના પછી સાર્સ વાયરસ આવ્યો, ઈબોલા વાયરસ આવ્યો પરંતુ મહામારી ઘોષિત કરવાની જરૂર નહોતી પડી. 11 વર્ષ પછી મહામારી બનીને આવેલો કોરોના વાયરસ 127 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. યૂરોપ અને આરબ દેશોમાં રહેતા ભારતીયો પણ તેની ઝપેટમાં આવ્યા છે. જુઓ કેવી છે દુનિયાના દેશોની સ્થિતિ?
Mar 12,2020, 22:20 PM IST
Super fast 100
Super fast 100 : દેશ દુનિયાનાં મહત્વનાં 100 સમાચાર ઝડપથી...
Super fast 100 : દેશ દુનિયાનાં મહત્વનાં 100 સમાચાર ઝડપથી...
Dec 21,2019, 18:35 PM IST
Superfast 100
દેશ-દુનિયા અને રાજ્યના તમામ મહત્વના સમાચાર જુઓ, સુપરફાસ્ટ 100
દેશ-દુનિયા અને રાજ્યના તમામ મહત્વના સમાચાર જુઓ, સુપરફાસ્ટ 100
Dec 13,2019, 23:15 PM IST
સુપરફાસ્ટ 100
દેશ-દુનિયા અને રાજ્યની તમામ મહત્વની ઘટનાઓ જુઓ, સુપરફાસ્ટ 100
દેશ-દુનિયા અને રાજ્યની તમામ મહત્વની ઘટનાઓ જુઓ, સુપરફાસ્ટ 100
Dec 12,2019, 21:30 PM IST
Super fast 100
Super fast 100: દેશ દુનિયાનાં મહત્વનાં સમાચાર પર ઝડપથી કરો નજર...
Super fast 100: દેશ દુનિયાનાં મહત્વનાં સમાચાર ઝડપથી જોવા માટે ક્લિક કરો...
Dec 7,2019, 20:55 PM IST
Superfast 100
દેશ-દુનિયા અને રાજ્યની તમામ મોટી ઘટનાઓ જુઓ એક જ ક્લિકમાં, ‘સુપરફાસ્ટ 100’
દેશ-દુનિયા અને રાજ્યની તમામ મોટી ઘટનાઓ જુઓ એક જ ક્લિકમાં, ‘સુપરફાસ્ટ 100’
Dec 2,2019, 20:55 PM IST
દેશ
દેશ પરદેશ : દેશ અને દુનિયાનાં તમામ મહત્વનાં સમાચાર...
દેશ પરદેશ : દેશ અને દુનિયાનાં તમામ મહત્વનાં સમાચાર...
Nov 30,2019, 22:00 PM IST
દેશ
દેશ અને દુનિયાની તમામ સમચાારો જુઓ, દેશ વિદેશ
દેશ અને દુનિયાની તમામ સમચાારો જુઓ, દેશ વિદેશ
Nov 29,2019, 22:25 PM IST
Superfast 100
દેશ દુનિયા અને રાજ્યના સમાચાર જુઓ, સુપરફાસ્ટ 100
દેશ દુનિયા અને રાજ્યના સમાચાર જુઓ, સુપરફાસ્ટ 100
Nov 19,2019, 21:10 PM IST
અપશુકનિયાળ
13 નંબરના આંકડાથી આટલા કેમ ડરે છે આખી દુનિયાના લોકો? જાણો તેની પાછળનું રહસ
13 નંબર (Number 13) ના આંકડાથી ભલભલાને ડર લાગતો હોય છે. દુનિયા આ આંકડાને અશુભ માને છે. કોઈ સારું કામ કરતા પણ વિચાર કરે છે. આ આંકડાથી આખરે ડરવા પાછળનું કારણ શું છે. ભારત (India) માં જ નહીં દુનિયાભરના લોકોને 13 નંબરથી અજ્ઞાત ડર લાગે છે. ભારતમાં તો ઠીક પરંતુ દુનિયા આખી આ આંકડાને ખુબ જ અશુભ માને છે. લોકો આ આંકડાથી દૂર ભાગતા જોવા મળે છે. આવો આપણે જાણીએ કે આખરે આ આંકડાથી આટલું બધુ લોકો કેમ ડરે છે. તેની પાછળ એવું તે શું કારણ છે. એવું કયું રહસ્ય છૂપાયેલુ છે.
Nov 14,2019, 22:52 PM IST
Superfast 100
દેશ-દુનિયા અને રાજ્યના મહત્વના સમાચારો જુઓ, સુપરફાસ્ટ 100
દેશ-દુનિયા અને રાજ્યના મહત્વના સમાચારો જુઓ, સુપરફાસ્ટ 100
Nov 13,2019, 18:15 PM IST
24 કલાક ન્યૂઝ
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર...
24 કલાક: દેશ અને દુનિયાના તમામ મહત્વનાં સમાચાર માત્ર એક ક્લિક પર મેળવો
Nov 10,2019, 23:15 PM IST
Trending news
Gold rate
સોનામાં ભારે ઉથલપાથલ, દિવસ ઢળતા જ ઘટી ગયો ભાવ...જાણો કેટલો થયો 10 ગ્રામ સોનાનો ભાવ
fire broke
રાજકોટ અગ્નિકાંડમાં આ ઉચ્ચ અધિકારીઓનાં FIRમાં નામ ઉમેરવા કોર્ટમાં અરજી, 20મી જૂને...
Banana
Banana: એક દિવસમાં કેટલા કેળા ખાઈ શકાય ? જાણો કોના માટે કેળા ખાવા હાનિકારક
MARUTI SUZUKI
આ રીતે કારની માઈલેજ વધારે છે મારુતિ!, નવી સ્વિફ્ટના વજનમાં અધધધ...ઘટાડો
breaking news
રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકો હોમાયા બાદ ભાજપનો મોટો નિર્ણય; 'જીતની ઉજવણી નહીં કરે'
breaking news
ફરી ગુજરાતમાં દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ સરકારી હોસ્પિટલમાં 2022થી ચાલે છે લોલમલ
red potato
Red Potato: લાલ બટેટાના પોષકતત્વો અને ફાયદા જાણશો તો સફેદ બટેટા ખાવાનું છોડી દેશો
sports
રોહિત શર્માની ગેરહાજરીમાં આ શું કરી બેઠી રિતિકા? વિવાદોના વંટોળમાં ફસાઈ, કરી ગડબડ!
Relationship Tips
પત્નીની આ 5 આદતોના કારણે જ પતિ નથી કરતાં તેની કદર, તમને તો નથી ને આવી આદત?
gujarat news
113 વર-વધુ અને જાનૈયા જોડે દાવ થઈ ગયો! લગ્નસ્થળ પર ના બંબુ હતો ના તંબુ, ગજબ કિસ્સો