ધવલસિંહ ઝાલા News

ભાજપનાં કાર્યક્રમોમાં અલ્પેશની સુચક ગેરહાજરી, પ્રદેશ અધ્યક્ષે કર્યો લુલો બ
Nov 19,2019, 21:34 PM IST
એડીચોટીનું જોર લગાવવા છતાં ઉત્તર ગુજરાતમા હાર્યું ભાજપ, પરંપરાગત સીટ પણ હા
Oct 24,2019, 17:11 PM IST
ભાજપની પક્ષપલટાની અને રૂપિયાની લાલચ આપવાની નીતિને જનતાએ બ્રેક લગાવી : અમિત
ગુજરાતની 6 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જંગ માટે અતિમહત્વની એવી બાયડ અને રાધનપુર બેઠકો પર ભાજપની હાર થઈ છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા બંને ઉમેદવારો ટિકીટ ફાળવીને ભાજપે હારને આમંત્રણ આપ્યું હોય તેવો અહેસાસ હાલ ભાજપના નેતાઓને થઈ રહ્યો હશે. તો બીજી તરફ જીત બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ જોવા મળ્યો છે. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય કોંગ્રેસ નેતાઓ અને કર્યકરો હાજર ફટકડા ફોડી ઉજવણી કરી હતી. કોંગ્રેસમાં જીતનું જશ્ન જોવા મળ્યું. ત્યારે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, જે ઉમેદવારો પ્રજા-પક્ષકારો સાથે દ્રોહ કરે છે અને પક્ષ પલટો કરે છે તેઓને પ્રજાએ જાકારો આપ્યો છે.
Oct 24,2019, 16:14 PM IST
બંને પક્ષપલટુઓ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપને ન ફળ્યા, બે રાઉન્ડમાં
Oct 24,2019, 9:16 AM IST
છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવ્યા, પણ અલ્પેશ ઠાકોર-રઘુ દેસાઈ નહિ આપી શકે વો
રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, લુણાવાડા અને અમરાઈવાડી આ તમામ બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. બાયડ બેઠકથી ભાજપ (BJP) ના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ધરમળી વાટા ગામે મતદાન કરશે. અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને જગદીશ પટેલ સહિતના મહારથીઓનું ભાવિ મતદારો નક્કી કરશે. ગુજરાત વિધાનસભા (Gujarat VidhanSabha By Election 2019) ની ખાલી પડેલી 6 બેઠકો પર મતદાન શરૂ થયું છે. રાધનપુર (Radhanpur) અને બાયડ (Bayad) બેઠક પર રાજ્યભરના લોકોની નજર છે. કેમ કે, આ બંને બેઠકોના હાલના ઉમેદવાર અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (DhavalSinh Zala)  કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે પેટાચૂંટણીમાં મહત્વની એવા રાધનપુર બેઠક પર ભાજપ અને કોંગ્રેસ (Congress) ના બંને ઉમેદવારો અલ્પેશ ઠાકોર અને રઘુ દેસાઇ (Raghu Desai) મતદાન નહિ કરી શકે.
Oct 21,2019, 8:48 AM IST

Trending news