हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પંચમહાલ
પંચમહાલ News
panchmahal
સુરત બાદ ભાજપે બીજો મોટો ખેલ પાડ્યો, પંમચહાલમાં ડમી ઉમેદવાર ભાજપમાં જોડાશે
Panchmahal Loksabha : પંચમહાલ કોંગ્રેસમાં ભંગાણ... કોંગ્રેસના પદાધિકારી સહિત કાર્યકરો કરશે કેસરિયા... દુષ્યંતસિંહ ચૌહાણ, રશ્મિકા ચૌહાણ સહિત 31 પદાધિકારીઓ ભાજપમાં જોડાશે... આવતીકાલે ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં કરશે કેસરિયા
Apr 26,2024, 15:59 PM IST
panchmahal
ઈદમાં માતમ છવાયો : પાનમ ડેમ ફરવા ગયેલા ત્રણ યુવકો ડૂબ્યા, બે સગાભાઈઓના મોત
Eid 2024 : પંચમહાલના શહેરાના ત્રણ યુવકો ઈદના દિવેસ પાનમ ડેમની મુખ્ય કેનાલમાં ડૂબ્યા, યુવકો કેનાલમાં ન્હાવા પડ્યા હતા કે અન્ય કોઈ કારણોસર કેનાલમાં ડૂબ્યા તે અંગે રહસ્ય અકબંધ
Apr 12,2024, 10:40 AM IST
gujarat
ગુજરાતમાં એક એવો મેળો જ્યાં સંતાન પ્રાપ્તિ માટે ખાવો પડે છે માર! દરેકની પૂર્ણ થાય છે
પંચમહાલમાં યોજાય છે એક એવો મેળો જ્યાં સંતાન પ્રાપ્તીની માનતા માટે જતા માર ખાવો પડે છે. જો કે માનતા દરેકની પૂર્ણ પણ થાય છે. જે અંતર્ગત ઘોંધબા તાલુકાના ખાનપાટલા ગામે ચાડીયાનો મેળો યોજાયો હતો. આ મેળા સાથે આજુબાજના ગામના રહીશોની અનોખી આસ્થા સંકળાયેલી છે.
Mar 27,2024, 18:35 PM IST
Panchmahal MLA Fatesinh
'આ વખતે ચૂંટણી પછી 80 વર્ષની ડોશી થયેલી કોંગ્રેસનું બારમુ નક્કી જ છે': ફતેસિંહ ચૌહાણ
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર પંચમહાલના ધારાસભ્ય ફતેસિંહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. ફતેસિંહે કોંગ્રેસને કહ્યું કે, રાહુલ ગાંધી તૂટતી કોંગ્રેસને જોડે. આ વખતે ચૂંટણી પછી 80 વર્ષની ડોશી થયેલી કોંગ્રેસનું બારમું નક્કી જ છે.
Mar 6,2024, 21:20 PM IST
gujarat
એક ઓડિયો ક્લિપથી ખળભળાટ! ગુજરાતમાં મહિલા અધિકારીએ મહિલાઓ પાસે જ ઉઘરાવ્યાં લાંચના રૂ
લોલ તાલુકાની મિશન મંગલમ શાખાના મહિલા અધિકારી દ્વારા સખી મંડળના મહિલા સભ્યો પાસે જ લાંચ રૂપે નાણાંની માંગણી કરવા અને લાંચ ન આપે તો નોકરીમાંથી છુટા કરી દેવા જેવી ધમકીઓ આપી મોટા પાયે કટકી ખાતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
Mar 2,2024, 15:07 PM IST
gujarat
'યુવતીને ભગાડી જનાર યુવકની માતાને નિર્વસ્ત્ર કરીને...', પંચમહાલમાં ફરી તાલિબાની સજા
પંચમહાલ જિલ્લાના આદિવાસી પંથક એવા મોરવા હડફ તાલુકાના અંતરિયાળ ગામમાં થોડા દિવસ પહેલા એક યુવક ગામની જ એક યુવતીને લઇ ભાગી જવાની ઘટના બની હતી. યુવક યુવતીના ભાગી જવાની ઘટનાના જે પ્રત્યાઘાતો સામે આવ્યા છે તેને માનવજાતને હચમચાવી મૂકી છે. યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે જઈ મારામારી કરી.
Feb 28,2024, 18:41 PM IST
gujarat news
લીંબુસોડા, રંગીલારાજા, મદદગાર, સબકા માલિક એક..વોટ્સએપ ગ્રૂપથી અધિકારીઓની જાસૂસી
ગુજરાતમાં ચાલતા સૌથી મોટા જાસૂસી કાંડનો પર્દાફાશઃ ગુજરાતમાં કરવામાં આવી રહી છે સરકારી અધિકારીઓની જાસૂસી! સરકારી બાબુઓની હિલચાલ પર રાખવામાં આવી રહી હતી નજર. કોણ રાખી રહ્યું છે અધિકારીઓની ગતિવિધિ પર નજર? જાણો કોણ ચાલવતું હતું અલગ અલગ નામે જાસૂસી માટેના વોટ્સએપ ગ્રૂપ.
Feb 21,2024, 12:35 PM IST
panchmahal
ખજૂરભાઈ જેવો બીજો મસીહા : ઘર વગર રખડતા દાદી-પૌત્રને નવું મકાન બનાવી આપ્યું
Khajurbhai Humanity : પંચમહાલમાં એક યુટ્યુબર મનહરભાઈ પટેલ એક ગરીબ દાદી અને પૌત્રના વ્હારે આવ્યા.. નિસહાય પરિવારને તેમણે પાક્કુ મકાન બનાવી આપ્યું
Feb 18,2024, 17:21 PM IST
Viral Video
અબોલ જીવની વફાદારી : મિત્રની અંતિમ વિધિમાં આવ્યો પોપટ, નનામી સાથે છેક સુધી રહ્યો
Viral Video : પંચમહાલના મુવાડી ગામમાં 17 વર્ષના સગીરના મોત પર એક પોપટ તેની અંતિમયાત્રામા છેક સુધી રહ્યો... સ્મશાનમાં મિત્રની ચિતા શાંત પડ્યા સુધી પોપટ સ્મશાનમાં જ રહ્યો
Feb 3,2024, 10:39 AM IST
gujarat
હદ થઈ! હવે તો કેટલું નકલી? હવે ઝડપાઈ પંચમહાલમાંથી ઝડપી નકલી વિજિલન્સની ટીમ, આ રીતે..
રાજ્યમાં નકલીની ભરમાર ચાલી રહી છે. નકલી ટોલ નાકુ, નકલી કચેરી, નકલી અધિકારીઓ બાદ હવે નકલી વિજિલન્સ સ્કોર્ડનું રેકેટ સામે આવ્યું છે. મોરવા હડફ પંથકમાં તમે અને તમારા પતિ વિદેશી દારૂનું વેચાણ કરો છો એવી ધમકી આપી નાણાં ખંખેરતી ટોળકીના ચાર ભેજાબાઝોને એક વ્યક્તિની સતર્કતાને લઈ પોલીસે ઝડપી લીધા છે.
Jan 13,2024, 20:28 PM IST
gujarat
700થી વધુ વર્ષોથી ચાલતી પાવનકારી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ; જાણો શું છે ઇતિહાસ?
અંદાજિત 700થી વધુ વર્ષોથી ચાલતી પાવાગઢ પરિક્રમા કાળક્રમે સંજોગો અને પરિસ્થિતિઓને આધીન આ યાત્રા સુસુપ્ત અવસ્થામાં હતી. જેને આઠ વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા જીવંત કરવામાં આવી છે.
Jan 11,2024, 16:47 PM IST
gujarat
ગુજરાતમાં વધુ એક ભરતી વિવાદમાં! એક જ ઉમેદવારનું નામ બે વાર મેરિટમાં આવતા હોબાળો
પંચમહાલમાં આંગણવાડી વર્કર અને તેડાગરની ભરતીમાં છબરડાનો આરોપ. એક જ ઉમેદવારનું નામ બે વાર મેરિટમાં આવતા હોબાળો. ઉમેદવારોએ અરજી માન્ય રાખવાની કે ભરતી રદ કરવાની કરી માંગ.
Jan 5,2024, 16:21 PM IST
gujarat
આ ચહેરાને ઓળખો, ગમે ત્યારે છેતરી જશે! દરેક વખતે જામીન પર છૂટીને બને છે નકલી પોલીસ
પંચમહાલ અને અમદાવાદમાં નકલી પોલીસ બનીને છેતરતા ગઠિયાએ ડીસામાં નકલી પોલીસ બનીને ઠગાઈનો ધંધો શરૂ કર્યો. દરેક વખતે જામીન પર છૂટીને નકલી પોલીસ બની જાય છે આ મહાઠગ.
Dec 21,2023, 15:17 PM IST
big breaking
જાતિવાદનું ઝેર રાખી ન કરવા દીધો અંતિમ સંસ્કાર, બે દિવસ રઝળતી રહી મહિલાની લાશ
ગુજરાતના વિકાસ મોડલની વાતો થઈ રહી છે અને રોડ-રસ્તા સુધરી રહ્યાં છે. પણ ગુજરાતની માનસિકતા ક્યારે સુધરશે? ગુજરાતના આ ગામમાં બનેલી ઘટના જાણીને તમારું મગજ ફરી જશે...
Dec 21,2023, 10:55 AM IST
breaking news
સરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારો માટે મહત્વના સમાચાર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, સરદાર સરોવર ડેમના બાંધકામથી ડુબમાં ગયેલી જમીનના ખાતેદારોના પુનઃવસવાટ માટે બનાવાયેલી વસાહતો તેના મૂળ ગામ સાથે ભેળવી દેવાશે
Nov 18,2023, 15:44 PM IST
panchmahal
પંચમહાલના હાલોલમાં SRP જવાનો ભરેલી બસ પલટી, 30થી વધુ જવાનો ઈજાગ્રસ્ત
પંચમહાલના હાલોલમાં ફાયરિંગની તાલીમ પૂર્ણ કરી તરત ફરી રહેલા એસઆરપી જવાનોની બસને અકસ્માત નડ્યો હતો.
Oct 30,2023, 19:12 PM IST
panchmahal
ગોધરાથી ઉમરાહ યાત્રા કરવા ગયેલા 23 ગુજરાતીઓ ભરાયા! લાખોનું ઉઠામણું, પરિવારજનો ચિંતામ
ગોધરાના પશ્ચિમ વિસ્તારના અંદાજીત 23 જેટલા લોકો સાઉદી અરેબિયાના મક્કા ખાતે પવિત્ર ઉમરાહ યાત્રા માટે ગોધરામાં આવેલ અલ હયાત નામની ટુર એજન્સી દ્વારા ગત 23 સપ્ટેમ્બર ના રોજ બોમ્બે એરપોર્ટ મોકલવામાં આવ્યા હતા.
Oct 5,2023, 20:35 PM IST
gujarat
રમી પર દાવ લગાવેલ પૈસા હારી જતા યુવકે જિંદગીનો દાવ સમેટી લીધો,ગુજરાતનો ચકચારી કિસ્સો
આજકાલ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા યુવાનો દેવા ના ડુંગર તળે દબાઈ જતા અંતિમ પગલું ભરતા અચકાતા નથી અને તેમાંય ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશનની જ્યારે ભરમાર જોવા મળી રહી છે.
Aug 12,2023, 15:34 PM IST
panchmahal
પંચમહાલમાં ઘટી મોટી દુર્ઘટના : GIDC માં દિવાલ ધરાશાયી થતા 4 બાળકોના મોત
Panchmahal Wall Collapse : પંચમહાલના હાલોલમાં મોટી દુર્ઘટના... હાલોલ GIDC ખાતે દિવાલ ધરાશાયી... દિવાલ ધરાશાયી થતાં 4 બાળકોના મોત
Jun 29,2023, 15:42 PM IST
panchmahal
હુ મેટ્રિકમાં ત્રણવાર નાપાસ થયો છુ... આવુ કહી મોરારીબાપુએ વિદ્યાર્થીઓને આપી એક સલાહ
Morari Bapu : ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ચતુર્થ દીક્ષાંત સમારોહમાં મોરારીબાપુએ વિદ્યાર્થીઓને ગુરુ જ્ઞાન આપ્યું...
Jun 26,2023, 12:55 PM IST
Trending news
Jamaica
ભારે પડ્યો વિદેશનો મોહ! US જવાનું સપનું તૂટ્યું, જમૈકામાં 150થી વધુ ભારતીયો પકડાયા
Bike Theft
વલસાડમાંથી બાઈક ચોરીનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, અલગ-અલગ શહેરમાં ગુનાને આપતો અંજામ
IPL 2024
હેડ અને અભિષેક શર્માની ધૂંઆધાર બેટિંગ, હૈદરાબાદે 58 બોલમાં ચેઝ કર્યો 166નો ટાર્ગેટ
surat
સુરતમાં નશાના સોદાગરો સકંજામાં, 1 કરોડના ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
Chanakya Niti
જે સ્ત્રીમાં હોય આ 3 ગુણ, તેનો પતિ ખુબ ભાગ્યશાળી, પરિવારની સાથે પેઢીઓ તરી જાય
Loksabha election 2024
લોકશાહીની હત્યા! પોલીસવડા અને કલેક્ટરની કોઈ જવાબદારી નહીં, પંચ શું ફરી મતદાન કરાવશે?
Lok Sabha Election 2024
પોતાના મતવિસ્તારમાં કેબિનેટ મંત્રી ઉણા ઉતર્યા? રૂપાલા માટે ન કરાવી શક્યા જંગી મતદાન
Loksabha election 2024
લોકશાહીનું ચિરહરણ : મુકપ્રેક્ષક બનીને જાબાંઝ પોલીસ તથા ચૂંટણીનું તંત્ર જોતું રહ્યું
Loksabha election 2024
ફાઈનલ આંકડા જાહેર, 3 સીટ પર 10 લાખથી ઓછું મતદાન, ભાજપ-કોંગ્રેસના ગણિતો બગાડશે
Self Healing Roads
દેશમાં હવે બનશે 'જાદુઈ' રસ્તા! જો ખાડા પડશે તો આપોઆપ ભરાઈ જશે, ખાસ જાણો