हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
CAN
85/ 6
(16.1)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૌત્રી
પૌત્રી News
Granddaughter
મોરના ઇંડા ચિતરવા ન પડે: પૌત્રી દાદા અમિત શાહની આંગળી પકડી જગન્નાથ મંદિર પહોંચી
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉતરાયણની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવા માટે અમદાવાદ આવ્યા છે. આજે મકરસંક્રાંતિના પાવન પર્વે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. અમિત શાહ પુત્રની પુત્રીને પણ આંગળીએ પકડીને મંદિર લઇ આવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ભગવાન જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવીને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાનાં પરિવાર સાથે ચરણોમાં શીશ ઝુકાવીને ભગવાન જગન્નાથની આરતી કરી હતી.
Jan 14,2021, 17:51 PM IST
રીતા બહુગુણા
BJP સાંસદની 6 વર્ષની પૌત્રીનું ફટાકડાથી ગંભીર રીતે દાઝ્યા બાદ આજે સારવાર દરમિયાન મૃત
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના પ્રયાગરાજથી ભાજપના સાંસદ રીતા બહુગુણા જોશી (Rita Bahuguna Joshi) ની પૌત્રીનું ફટાકડાથી દાઝી ગયા બાદ આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમની પૌત્રી છ વર્ષ હતી અને સવારે જ તેને સારવાર માટે દિલ્હી લઈ જવાઈ હતી.
Nov 17,2020, 10:57 AM IST
loksabha election 2019
વડાપ્રધાને અમદાવાદના રાણીપ ખાતે કર્યું મતદાન
લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરી હતી. તેમણએ પોતાની ટ્વિટમાં જનતાને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો વોટ કિંમતી છે...દેશને નવી દિશા મળશે. જેના બાદ તેઓ માતાના આર્શીવાદ લીધા બાદ મતદાન આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું.
Apr 23,2019, 11:42 AM IST
loksabha election 2019
વડાપ્રધાને અમિત શાહની પૌત્રીને રમાડીને માણી હળવાશભરી પળો
માતા હીરા બાના આર્શીવાદ લઈને પીએમ મોદી પોતાના કાફલા સાથે રાણીપ મતદાન બૂથ પર પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. મતદાન કેન્દ્ર સુધી અમિત શાહે તેમને સાથ આપ્યો હતો. આ સમયે તેમણે અમિત શાહની પૌત્રીને રમાડીને તેની સાથે હળવાશભરી પળો માણી હતી.
Apr 23,2019, 9:01 AM IST
નાસિક
નાનીના પ્રેમ પ્રેકરણે લીધો નવ માસની પૌત્રીનો ભોગ, જાણો શું છે સમગ્ર મામલો
સંગીતા અને પ્રીતિની હાલત નાજૂક છે તે બંને જણા 80% દાઝી ગયા છે. તેમની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Aug 8,2018, 15:34 PM IST
Trending news
breaking news
મોરબી નજીક મચ્છુની કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો, દુષ્કર્મ-હત્યાની આશંકા
ola electric ipo
ભારતની દિગ્ગજ EV કંપની Ola Electric લોન્ચ કરશે ₹7250 કરોડનો આઈપીઓ
BLOOD SUGAR
ડાયાબિટીસના દર્દી હોવ તો આ 3 વસ્તુથી દૂર રહો, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર લેવલ
breaking news
હવે પોલીસ પણ સુરક્ષિત નથી! આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ કે પોલીસકર્મીને ફટકાર્યો
Rajkot
'અમે બેઠા બેઠા બોલ્યા એમાં અમુક લોકો ઉભા થઈ ગયાં એટલે હવે અમારે ઉભુ થવું પડ્યું'
gujarat
ચોંકાવનારો કિસ્સો: વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી, આ રીતે હવસ સંતોષી
mangal gochar in aries
42 દિવસ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરશે મંગ, 3 જાતકોની ધન-સંપત્તિમાં થશે વધારો
gujarat weather forecast
ગુજરાતમાં જામ્યું ચોમાસું! છેલ્લા 24 કલાકમાં જોરદાર બેટિંગ, આ તાલુકાઓમાં પાણી જ પાણી
gujarat
ફરી સુરતમાં ખેલાયો ખૂની ખેલ: બે ઈસમોએ બેરહેમીપૂર્વક દિવ્યાંગ યુવકને રહેંસી નાંખ્યો
NDA government
મોદીનો સ્પષ્ટ સંકેત! ગઠબંધન જરૂરી પણ મજબૂરી નહીં, ભાજપે તમામ સમીકરણો ખોટા પાડ્યા