રાજકીય ઘમાસાણ News

રાજસ્થાન: આ 3 ધારાસભ્યોએ કર્યું કઈંક એવું....કે પોતાની જ ગેમમાં ફસાઈ ગયા સચિન પાયલટ!
રાજસ્થાન (Rajasthan) માં રાજકીય ડ્રામા ચાલુ છે. આ રાજકીય ડ્રામાનો અંત ક્યારે થશે તે તો સમય જ જણાવશે. પરંતુ એ પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો આ સમગ્ર મામલે કેન્દ્રમાં આવી ગયા છે. જેમણે છેલ્લી ઘડીએ પોતાની નિષ્ઠા બદલીને સચિન પાયલટના મનસૂબાઓ પર પાણી ફેરવી દીધુ. જેના દમ પર તેઓ અશોક ગેહલોતની સરકાર પાડવા માંગતા હતાં. આ બાજુ આદે રાજસ્થાનના રાજકારણમાં રોમાંચક દિવસ બની રહેવાની શક્યતા પણ છે. રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશી દ્વારા સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને પક્ષપલટા કાયદા હેઠળ અપાયેલી નોટિસ પર હાઈકોર્ટ ચુકાદો આપી શકે છે. જેને લઈને રાજ્યમાં પાયલટ અને ગેહલોત 'જંગ'નો ક્લાઈમેક્સ ગણવામાં આવી રહ્યો છે. 
Jul 20,2020, 8:32 AM IST
સચિન પાયલટે ટ્વિટ કરીને કહ્યું- 'સત્યને પરેશાન કરી શકાય છે, પરાજિત નહીં'
Jul 14,2020, 14:56 PM IST

Trending news