हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સલીમ ખાન
સલીમ ખાન News
Shah Rukh Khan
શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ નહીં પરંતું બીજી ફિલ્મે બનાવ્યો સ્ટાર
SHAH RUKH KHAN: બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાનનો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દબદબો આજે પણ છે એ એની પઠાણ ફિલ્મની કમાણીએ સાબિત કરી દીધું છે. એકથી એક ચડિયાતી ફિલ્મો અને સતત સંઘર્ષના કારણે બોલિવુડનો બાદશાહ બની ગયો છે. શાહરૂખ ખાનની પહેલી ફિલ્મની વાત કરીએ તો કોઈપણ તેનો ફેન નામ દઈ દેશે...'દીવાના'... પરંતું આમ જોઈએ તો શાહરૂખ ખાનની પહેલી ફિલ્મ દીવાના નહીં પણ અન્ય હતી.
Feb 21,2023, 16:00 PM IST
ભારત
સલમાન ખાન અને સલીમ ખાનના સંબંધને દર્શાવે છે ફિલ્મ 'ભારત'ની કહાની!
અલી અબ્બાસ જફરના અનુસાર ફિલ્મ ભારતમાં સલમાન ખાનથી વધુ સારું આ પાત્ર કોઇ ભજવી ન શકે. તેનું મુખ્ય કારણ એ છે પણ છે કે સલમાન ખાન તેમના પરિવાર અને ખાસકરીને પોતાના પિતાની ખૂબ નજીક છે અને તે પોતાના પરિવાર સાથે જોડાયેલી વાતો બિલકુલ બાંધછોડ કરતા નથી. અભિનેતાના અંગત લોકોએ પણ સલમાન ખાન અને તેમના પિતાના સંબંધોની ઉંડાઇને શેર કરતાં કહ્યું કે સલમાન પોતાના પિતાના શબ્દોને સૌથી વધુ મહત્વ આપે છે. તેનાથી વધીને એક આદર્શ પુત્રની માફક સલમાન ખાન ક્યારેય પોતાના પિતાના શબ્દની વિરૂદ્ધ જતા નથી. જોવા જઇએ તો સલમાન અને સલીમ ખાનનો સંબંધ બોલીવુડમાં સૌથી પ્રેરણાદાયક સંબંધ છે.
May 11,2019, 11:13 AM IST
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ
સલમાનના પિતા સલીમ ખાનને RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો આ મોટો પુરસ્કાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે બુધવારે બોલિવૂડના જાણીતા પટકથા લેખક અને સુપરસ્ટાર સલમાન ખાનના પિતા સલીમ ખાનને 77માં માસ્ટર દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કર્યાં. સલીમ ખાનને માસ્ટર દીનાનાથ મંગેશકર લાઈફટાઈમ એવોર્ડથી નવાજવામાં આવ્યાં. સલીમ ખાન ઉપરાંત બોલિવૂડની અન્ય હસ્તીઓને પણ પુરસ્કારથી સન્માનિત કરાયા.
Apr 25,2019, 13:03 PM IST
Trending news
Solar AC
ગરમીમાંથી મળશે, નહી આવે 1 રૂપિયો પણ લાઇટ બિલ, આ AC શોધી શોધીને ખરીદી રહ્યા છે લોકો
Petrol price
Petrol-Diesel Price: મહિનાની શરૂઆતમાં જ સારા સમાચાર, જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ
Foods
Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો
Junagadh
ગોંડલના BJP નેતાના પુત્રએ યુવકનું અપહરણ કરી, નગ્ન કરી ઢોર માર માર્યો, ફરિયાદ દાખલ
india monsoon
La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત
Gayatri Mantra
ગાયત્રી મંત્રનો જાપ રાત્રે કરાય કે નહીં? જાણો મંત્ર જાપના નિયમ અને ફાયદા
gujarat weather forecast
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ! 4 જિલ્લાઓમાં ભારે આંધી-વંટોળની આગાહી, બીચ રખાયા બંધ
Jealous People
Jealous People: તમે પણ ઘેરાયેલા રહો છો ઈર્ષાળુ લોકોથી? આ રીતે હેન્ડલ કરો તેમની ઈર્ષા
White Hair
આ કારણે ટીનએજમાં વાળ થવા લાગે છે સફેદ, જાણો સફેદ વાળનો ગ્રોથ અટકાવવાના દેશી ઉપાય
LPG Cylinder
નવા મહિનાના પહેલા જ દિવસે સારા સમાચાર...ગેસનો બાટલો થયો સસ્તો, જાણો લેટેસ્ટ રેટ