9 ઓગસ્ટના સમાચાર News

ગુજરાતના પ્રથમ કોરોના દર્દીએ રાજકોટમાં કર્યું પ્લાઝમા ડોનેટ
Aug 9,2020, 13:52 PM IST
રાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો
Aug 9,2020, 11:54 AM IST
રાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો
Aug 9,2020, 11:29 AM IST
સુમુલ ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર, સત્તાધારી-સહકાર પેનલને 8-8 બેઠક મળી, અંતિમ નિર્
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુમુલ ડેરીમાં આજે વર્ચસ્વની લડાઈ લાંબા સમયથી ચાલી રહી હતી. સુમુલ ડેરી (sumul dairy) માં ચેરમન પદે બે દિવસ પહેલા ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવા માટે ચૂંટણી જંગ લડાયો હતો. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આજે 16 પૈકી 14 બેઠકો પરો મતગણતરી કરવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. જેમાં સત્તાધારી પેનલને 8 અને સહકાર પેનલની 8 બેઠકો પર જીત થઈ છે. ત્યારે હવે અંતિમ નિર્ણય પાર્ટીનો રહેશે. કારણ કે, સુમુલ ડેરીના આ ઈલેક્શનમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો. 
Aug 9,2020, 10:59 AM IST
વરસાદી માહોલ અને દરિયાનો મિજાજ જોતા ગુજરાતના 7 બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ગુજરાતભરમાં શનિવારે દિવસભર વરસાદી માહોલ રહ્યો હતો. કેટલાક જિલ્લાઓમાં દિવસે, તો કેટલાક જિલ્લાઓમા રાત્રે વરસાદનું આગમન થયું હતું. પરંતુ વાતાવરણમાં ઠંકક પ્રસરતા લોકો આનંદની લાગણી અનુભવી રહ્યાં છે. વરસાદી આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ (heavy rain) પડ્યો છે. ૨૪ કલાકમાં 234 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના વાલોદમાં સવા પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે. તો આણંદ જિલ્લાના આણંદ શહેરમાં પોણા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખેડાના કપડવંજમાં 4.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખેડાના મહેમદાબાદ અને મહુધા તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ પડ્યો હતો.
Aug 9,2020, 9:56 AM IST
કયા સંજોગોમાં હોમ ક્વોરેન્ટાઈન થઈ શકશો? આ ગાઈડલાઈનને ગાંઠ વાળીને યાદ કરી લો
Aug 9,2020, 8:04 AM IST

Trending news